Last Update : 14-Feb-2011, Monday
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા

રાજ ભવનના અધિકારીઓ બે વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે

મુંબઇ - સામાન્ય નાગરિકો જ માત્ર સરકારી ફંડની મંજૂરી મળે તેની રાહ જોઇ રહ્યા હોતા નથી પરંતુ મહારાષ્ટ્રના પ્રથમ નાગરિક કે. શંકરનારાયણ પણ છેલ્લાં છ મહિનાથી રાજભવન માટે સારા કપ-રકાબી ખરીદવાના ફંડની રાહ જોઇ રહ્યા છે. રાજ્ય સરકારના અધિકારીઓ સમક્ષ બે વેળા રાજભવનના અધિકારીઓએ રજૂઆત કરવા છતાં હજી કઇ વાયું નથી.

રાજભવનના પ્રવક્તાએ આ અહેવાલને સમર્થન આપ્યું હતું પરંતુ તે વિશે કોઇ પણ ટિપ્પણ કરવાનું નકાર્યું હતું. રાજભવન ખાતે વડા પ્રધાન અને રાષ્ટ્ર પ્રમુખ જેવા વીઆઇપીઓથી માંડીને અનેક મહાનુભાવો ઉત્તર છે અને રાજ્યપાલે વારંવાર પાર્ટીઓ તથા ભોજન સમારંભો યોજવા પડે છે. રાજભવનના કપ રકાબી જૂના થવા સાથે અનેક જોડીઓ તૂટી ગઇ હોવાથી અંદાજે પાંચ લાખના ખર્ચે નવા કપ રકાબી ખરીદવાની જરૃરિયાત છે. અગાઉ ૧૦ વર્ષ પૂર્વે કપ રકાબીઓની ખરીદી કરવામાં આવી હતી.

રાજભવન તરફથી નવી ખુરશીઓ અને સોફા કવરોની ખરીદી માટે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય પ્રશાસન વિભાગને અધિકારીએ જણાવ્યું હતું કે રાજભવનનું ચોક્કસ બજેટ હોય છે અને તેઓને વધારાનું ફંડ જોઇતું હોય તો નાણાં વિભાગ સમક્ષ પ્રસ્તાવ મોકલવો પડે છે.
સામાન્ય નાગરિકોએ સરકારી ફંડ મેળવવા રાહ જોવી પડે છે પરંતુ રાજ્યપાલે રાહ જોવી પડે તે સામાન્ય વાત નથી.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved