Last Update : 14-Feb-2011, Monday
શાકાહારથી ત્વચામાં અનોખી ચમક આવતી હોવાનું તારણ
ચામડીની કાળજી માટે તાંદળજા જેવી ભાજી અને સંતરા અને તરબૂચ જેવાં ફળો ઉપયોગી હોવાનું સંશોધન
બ્રિસ્ટોલ, તા. ૧૨
વિજાતીય સેક્સને આકર્ષવા માટે શરીરને તાંબાવરણું બનાવતા સૂર્યતાપની સરખામણીએ શાકાહારી ભોજન વધુ લાભદાયક હોવાનો દાવો વિજ્ઞાાનીઓ કરી રહ્યાં છે. ફળ અને શાકભાજીનો આહાર લેવાથી શરીરની ત્વચામાં અનોખી ચમક આવે છે. જેનાથી વિજાતીય લોકોમાં તમે વધુ લોકપ્રિયતા મેળવી શકો છો.
બ્રિસ્ટોલ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના કરાયેલા સૌપ્રથમ સંશોધન અભ્યાસમાં સેક્સ અપીલ અને તુંદરસ્ત લાઈફ સ્ટાઈલ વચ્ચેની કડી પ્રસ્થાપિત કરવામાં આવી છે. ૨૯ વર્ષીય હોલી વિલોગ્બી અને ૩૫ વર્ષીય લુઈસ રેડનેપ જેવી ટેલિવિઝન અભિનેત્રીઓએ ચમકદાર ત્વચા કેવી હોવી જોઈએ તેના ઉદાહરણ પૂરાં પાડયાં છે.
સંશોધન દર્શાવે છે કે ૩૨ વર્ષીય સેલિબ્રિટી કેટ પ્રાઈસની તાંબાવરણી ત્વચાની સરખામણીએ મોડેલ રોઝી હટિંગ્ટન વ્હિટલીની ઇંગ્લીશ ગુલાબ જેવી ત્વચા વધુ ઝડપથી ગરમાગરમ આકર્ષણ ઉભું કરે છે.
ચામડીને સૂર્યના તાપમાં વધુ તપાવવાથી તેમાં લાંબા ગાળે કરચલીઓ સર્જાય છે. જેના પરિણામે આકર્ષણમાં ઘટાડો થાય છે. આના બદલે ફળો, શાકભાજી અને અલ્પાહાર (નાસ્તો) લેવાથી તમારી ત્વચામાં લોભામણી ચમક આવે છે. અભિનેત્રી વિલોગ્બી અલ્પાહારમાં ગ્રીન સલાડ અને અનાજનો સમાવેશ કરે છે, જે ફાયદાકારી રહે છે.
વિજ્ઞાાની ઈઆન સ્ટીફનને ટાંકતા 'ડેઈલી સ્ટાર' અખબારે જણાવ્યું હતું કે મોટાભાગના લોકો સૂર્યતાપથી તપાવેલી ઘેરા વર્ણની ત્વચાના બદલે આહારના પરિણામે મળતી સુવર્ણરંગી ત્વચાને વધુ પસંદ કરે છે. સૂર્યતાપનું યોગ્ય પ્રમાણ અને તેની સાથે શાકભાજી અને ફળોથી સમૃધ્ધ આહાર સુંદર ત્વચા માટેની ચાવી છે.
ત્વચાની કાળજી માટે મરચાં, કાળા મરી અને તાંદળજા જેવી શાકભાજીનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. આ સાથે જરદાળુ, સંતરા જેવાં મોટા ગ્રેઈપફ્રુટ તેમજ ગર્ભવાળા સકરટેટી, ચીભડાં અને તરબૂચ જેવા ફળોનો ઉપયોગ લાભકારક છે.
Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved