Last Update : 14-Feb-2011, Monday
હોસ્ની મુબારકની વિદાયથી તમામ આરબ દેશોમાં ઉત્સવનો માહોલ
 
(પીટીઆઈ) કેરો, તા. ૧૨
ઈજિપ્તમાં ભૂતપૂર્વ પ્રમુખ હોસ્ની મુબારકના ત્રણ દાયકાના શાસનનો અંત આવતાં ઈજિપ્તમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ દેશમાં સત્તા હવે સૈન્યના હાથમાં આવી છે અને સલામતી દળોએ શાસન વિરોધી દેખાવોમાં કેન્દ્ર સ્થાને રહેલા તાહરિર સ્કવેરની આસપાસથી આડશો દૂર કરવા માંડી છે. મુબારકના રાજીનામાના કારણે આનંદમાં આવી ગયેલા હજારો લોકોએ આખી રાત ઉજાણી કરી હતી.
ઈજિપ્તની શેરીઓમાં રાતભર ઊજવણી ઃ લોકશાહી માટે સૈન્ય દ્વારા થનારી જાહેરાત પર હવે સૌની મીટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ હોસ્ની મુબારકનો વિરોધ કરી રહેલા લોકોએ તેહરિર સ્કવેર ખાતે પોતાની જીતનો ઉત્સવ મનાવ્યો હતો. જોકે વહેલી સવારથી જ સૈન્યની ટુકડીઓને આ વિસ્તારને સાફ કરવાનું શરૃ કર્યું હતું જેના ભાગરૃપે તેમણે તમામ આડશો દૂર કરવા માંડી છે. બીજી બાજુ છેલ્લા ૧૮ દિવસથી ચાલી રહેલા શાસન વિરોધી દેખાવો હવે ચાલુ રાખવા કે કેમ તે અંગે પ્રદર્શનકારોમાં મતભેદો ઊભા થયા છે.
સશસ્ત્ર દળોની સર્વોચ્ચ પરિષદના વડા ૭૫ વર્ષીય ફિલ્ડમાર્શલ મોહમદ હુસેન તંતાવિએ દેશની લગામ સંભાળી છે. તેઓ વચગાળાની સરકારની રચના અંગે નિવેદન આપે તેવી શક્યતા છે. પરિષદે તેના ત્રીજા નિવેદનમાં જણાવ્યું હતું કે તે લોકોની ઇચ્છાને માન આપશે. આગામી રણનીતિ અંગે પરિષદ થોડા સમયમાં નિવેદન બહાર પાડશે. વિરોધ કરી રહેલા લોકોમાંથી કેટલાંક વિજયનો આનંદ માણતા ઘરે પરત ફરી રહ્યા છે જ્યારે હજુ પણ કેટલાક લોકો નાગરિક સરકાર સત્તા પર ન આવે ત્યાં સુધી દેખાવો ચાલુ રાખવા માંગે છે.
મુબારકે રાજીનામું આપ્યાના દિવસને હજારો લોકોએ તેમના જીવનના યાદગાર દિન તરીકે ગણાવ્યો હતો. ઈજિપ્તના મ્યુઝિયમ સુધી જતા રસ્તાની આસપાસની તમામ આડશો સેનાએ દૂર કરી દીધી છે. આગ ચંપી કરાયેલા વાહનોને પણ હવે દૂર ખસેડવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. જોકે લોકશાહીની સત્તા અંગે સૈન્યના સર્વોચ્ચ પરિષદે હજુ કોઈ નક્કર યોજના જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે તહરિર સ્કવેર ખાતે હજારો લોકોએ મુબારકના રાજીનામાનો આનંદ વ્યક્ત કરવા તાળીઓના ગડગડાટ સાથે દેશની રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી.
Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved