Last Update : 14-Feb-2011, Monday
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
 

મુંબઇ - આવું થવાનું જ હતું. મિડિયામાં અવારનવાર આવતાં સૈફીના (સૈફ+કરીના)ના સગપણ અને લગ્નના સમાચારો હવે બંધ થઈ જશે. સૈફ અલી ખાને પોતાની ગર્લફ્રેન્ડ કરીના કપૂર અને તેની આસપાસના લોકોને મિડિયા સમક્ષ તેમના લગ્ન બાબતે કંઈ ન બોલવાનું જણાવ્યું છે. 'એમ' (મેરેજ) શબ્દનો ઉચ્ચાર જ ન કરવો એવી તાકીદ પટૌડીના જુનિયર નવાબે બધાને કરી છે.

૨૦૧૧ના આરંભથી આપેલા તમામ ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે લગ્ન બાબતના તમામ પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે આપવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે તે પોતાના પ્રેમીને નારાજ કરવા ઇચ્છતી નહોતી. પરંતુ આ સપ્તાહના આરંભમાં અખબારમાં છપાયેલા તેમના સગપણના સમાચારે સૈફની ધીરજ ખુટાડી દીધી એવું આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું.

સૈફીનાના કેમ્પના સૂત્રોએ કહ્યું હતું કે સગપણ અને લગ્નના સમાચારો સતત આવતાં હોવાને કારણે આ બંને ગળે આવી ગયા છે. ખાસ કરીને તો કરીના સીધા લગ્ન કરવાને બદલે સગપણ કરવા ઇચ્છે છે તે અખબારી અહેવાલ જોઈ તેઓ રોષે ભરાયા છે. આ જ અખબારે અગાઉ સૈફ અને કરીના પરણી ગયા એવા સમાચાર છાપ્યા હતા. જો લગ્નના સમાચાર સાચા હોય તો સગપણના ખોટા જ હોયને. આ બંને અહેવાલમાં કોઇ તથ્ય નથી.

સમાચારમાં હતું કે કરીના પોતાની એન્ગેજમેન્ટ ફિંગર પર જે રત્નજડિત વીંટી પહેરે છે તે તેને સૈફે ત્રણ વર્ષ અગાઉ તેમના સંબંધો શરૃ થયા ત્યારે આપી હતી. આંતરિક વર્તુળોએ કહ્યું હતું કે, સૈફ કરીનાને અવારનવાર આભૂષણોની ભેટ આપતો હોય છે. દર વખતે તે હીરા કે પન્નો ભેટ આપે છે. આને સગપણની કે લગ્ન અગાઉની ભેટ ન ગણી શકાય. સૈફીનાના પ્રવક્તાએ કહ્યું કે, તેમનું સગપણ થયું નથી. અને અત્યારે તેઓ સગપણ કે લગ્ન વિશે વાત કરવાની ઇચ્છા ધરાવતાં નથી.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved