Last Update : 12-Nov.-2010, Friday
ટેકાનાં ભાવે ડાંગર ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય

 

આણંદ - ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં ભાવો નીચા જાય તો ખેડૂતોને નુકસાન ન જાય અને તેઓને ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો દ્રારા ઉત્પાદિત ડાંગરને ટેકાના ભાવે ખરીદવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે એમ અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે.

વધુમાં સરકાર દ્રારા ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતોના હિતમાં તેમના દ્રારા ઉત્પાદન કરેલ ડાંગરની ભારતીય ખાદ્ય નિગમ મારફત ખરીદી ખરીફ સીઝન ૨૦૧૦-૨૦૧૧ માટે શરૃ કરવાનું નક્કી કર્યું છે.

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૦-૨૦૧૧ વર્ષ માટે ટેકાના ભાવ ડાંગર (કોમન) રૃા.૧૦૦૦-૦૦ પ્રતિ ક્વિન્ટલ તથા ડાંગર (ગ્રેડ એ) રૃા.૧૦૩૦-૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ભારત સરકાર દ્રારા નિયત કરેલ યુનિફોર્મ સ્પેશીફીકેશન મુજબની ગુણવત્તા ધરાવતા ડાંગરની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાંગરની પ્રાપ્તિની કામગીરી માટે ભારતીય ખાદ્યનિગમને નોડલ એજન્સી તરીકે સોપવાનું નક્કી કરાયું છે. નિગમ દ્રારા સાબરમતી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, વડોદરા, ભોમૈયા, ગોધરા, વલસાડ ડેપો પર ડાંગરની પ્રાપ્તિ તા.૬-૧૧-૨૦૧૦થી શરૃ કરવામાં આવી છે. વધુમાં તા.૯-૧૧-૨૦૧૦ રાજ્યમાં આવેલા એફ.સી.આઈના તમામ ૨૩ ગોડાઉન કેન્દ્રો પરથી પણ ડાંગરની પ્રાપ્તિ શરૃ કરવામાં આવશે તો રાજ્યના ખેડૂતોને લાભ લેવા જણાવાયું છે.

 

Ahmedabad

મેડિકલ ગેસ પૂરો પાડવા ડિલર્સને લાયક ગણવાના નિર્ણયને પડકાર
ઈંટભઠ્ઠાઓને વાયુ પ્રદૂષણ ફેલાવવા બદલ ચેતવણી
બળવાખોરીથી કોંગ્રેસ ગાંધીનગર જિલ્લા પંચાયત ગૂમાવે તેવી સ્થિતિ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા કાઉન્સિલરોને મોબાઈલ અપાશે
લક્ઝરી બસને પંજાબમાં અકસ્માત નડતાં અમદાવાદનાં ત્રણનાં મોત
 

Baroda

ડભોઇ, નસવાડી અને શિનોરમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ
સસરાનું અવસાન થતા સાસરીમાં ગયેલા વેપારીના ઘેર હજારોની ચોરી
જેલમાંથી ફરાર થયા બાદ બકરી ઇદ મનાવવા જંબુસર આવતો કેદી ઝડપાયો
દિલુભા પર હુમલામાં મંગળસિંહના બે પુત્રોની જેલમાંથી બહાર આવવા અરજી
બનાવટી વીલ પ્રકરણમાં બે સગાભાઇની ધરપકડ
 

Surat

પાલિકાના અનેક પ્રોજેક્ટના ખાતમુર્હુત-ઉદ્દઘાટનનું આયોજન
સુખાબારીની તરૃણીને ખેતરમાં ખેંચી જઇ યુવાનનો બળાત્કાર
પરપુરૃષ સાથે સુતેલી પત્નીને પતિએ ઠપકો આપતાં આપઘાત
સુરત કોંગ્રેસ સંઘના કે. સુદર્શનનું પુતળા દહન કર્યુ
રણજી મેચમાં સૌરાષ્ટ્રનો દાવ ૨૬૧ના જુમલે સમેટાયો
   

Saurastra

પોરબંદરમાં વેપારીની હત્યામાં માથાભારે બિલ્ડર નાથા ઓડેદરાની ધરપકડ

પોરબંદરમાં મપોલીસે સેવેલા દુર્લક્ષથી વેપારીએ જાન ગુમાવ્યો

પોલીસ પાસેથી રિવોલ્વર પરત મળતા ઘૂરી ઉપડી

સોરઠની ૧૪ તાલુકા પંચાયતોમાં ૯ ભાજપ, ૫ કોંગ્રેસનાં હાથમાં
રાજકોટની આત્મીય કોલેજની છાત્રાની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
 

Kutch

સિરાચાનાં અદાણી પાવર પ્લાન્ટમાં મજુરના મોતથી પ્રસરી તંગદિલી
માતાના મઢનાં ચાચરાકુંડમાં ઝંપલાવીને યુવાનનો આપઘાત
કચ્છમાં જય જલીયાણનાં નાદ સાથે ઉજવાશે જલારામ જયંતી

માનકૂવામાં પુત્રોને મળવા જતાં વૃધ્ધાનું બસ હડફેટે મોત

કચ્છ જિ.પં.માં ભાજપનાં પ્રમુખ - ઉપપ્રમુખ બિનહરીફ
 

Kheda-Anand

આણંદમાં ફાસ્ટફુડની હાટડીઓ ઉપર સ્વચ્છતાનો અભાવ
શિયાળાની શરૃઆત સાથે મોર્નિંગ વોકમાં નીકળતાં ચરોતરવાસીઓ
અસહ્ય દુર્ગંધ ફેલાવાતુ નડિયાદનુ ખેતાતળાવ રોગચાળો નોતરે તેવી સ્થિતી

ખેડા જિલ્લામા ચાર ગ્રામ પંચાયતોના સરપંચોને સત્તાના દુરુપયોગ બદલ નોટીસ

ટેકાનાં ભાવે ડાંગર ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય

North Gujarat

પાટણ, ચાણસ્મા, સમી, સિધ્ધપુર, હારીજ તાલુકાના સરપંચો સસ્પેન્ડ
ધામણવા ગામે ગરબામાં થયેલી તકરારમાં ૩૬ શખ્સોની ધરપકડ
મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપે સુકાન સંભાળ્યું
રાંધણપુરમાં ટ્રક, કાર અને જીપના ટ્રીપલ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત
પાલનપુર હાઈવે પરના ગેસ્ટ હાઉસમાં યુવકે પેટમાં ચાકુ મારી આત્મહત્યાની કોશિશ કરી

 

Bhavnagar

પોલીસ સ્ટેશનોની સાથે ભાવનગરના ચોક્કસ પોઇન્ટો પર સી.સી. કેમેરા મુકાશે
ભાવનગરમાં મતદાર યાદી સુધારણાનો આજથી થનારો પ્રારંભ
ભાવનગર યુનિવર્સિટી દ્વારા એમબીબીએસ પ્રથમ વર્ષનું પરિણામ જાહેર
આનંદનગર હવેલીમાં ૫૬ ભોગ અન્નકુટના દર્શન
ભાવનગરમાં સાર્વત્રિક કમોસમી વરસાદને લીધે ખેતીના પાકને વ્યાપક નુકશાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ઇન્ડિયન ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી' (INO )ને નડતી અડચણો દૂર થાય છે
વિજ્ઞાાન અને ટેકનોલોજીએ રમતગમતનું કલેવર બદલી નાખ્યું છે
ઓરગેનિક સ્ટ્રોબેરી વધુ પોષક
૩૦૦ અશ્વો જેટલી શક્તિ ધરાવતી સ્પોર્ટસ કાર ભારતમાં મળે છે !
 

Gujarat Samachar Plus

અમદાવાદની બહાર ફરવા તો નીકળી ગયા પણ પાછા ફરવાની ભારે મથામણ
અમે તો મિ. એડવેન્ચરસ જ રહેવાના
સાયન્સ સિટીમાં વર્લ્ડ સાયન્સ ડેની ઉજવણી
શહેરના માર્ગો પરના આસોપાલવ પાનખર પહેલા જ પાનવગરના
કારતક મહિનામાં છઠ્ઠના દિવસે યુ.પી. બિહારમાં ઉગતા.....
 
lagnavisha
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી

વિક્રમ સંવત ૨૦૬૭ નું રાશિ ભવિષ્ય

વિક્રમ સંવત ૨૦૬૭ નું રાજકીય ભવિષ્ય
વિક્રમ સંવત ૨૦૬૭ નું શેરબજાર
   
usa

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved