Last Update : 07-Sept.-2010, Tuesday
પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે પાક.ને પાંચ વિકેટથી હરાવ્યું

આજે ઇંગ્લેન્ડ- પાકિસ્તાન વચ્ચે બીજી ટવેન્ટી-૨૦

કારડિફ, તા. ૬
ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પ્રથમ ટવેન્ટીમાં પાંચ વિકેટથી ૨.૫ બોલ બાકી હતા ત્યારે પરાજય આપ્યો હતો. બીજી અને આખરી ટવેન્ટી-૨૦ કાલે રમાશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. સ્વાને ૪ ઓવરોમાં ૧૪ રન આપી બે વિકેટો ઝડપતી ચુસ્ત બોલિંગ નાંખતા પાકિસ્તાન ૨૦ ઓવરોમાં ૪ વિકેટે ૧૨૬ રન જ નોંધાવી શકયું હતું.
જવાબમાં ઇંગ્લેન્ડે મેન ઓફ ધ મેચ યાર્ડીના ૨૬ બોલમાં ૩૫ રનની મદદથી ૧૭.૧ ઓવરોમાં પાંચ વિકેટે વિજયી રન બનાવી લીધા હતા.
પાકિસ્તાન

-

રન

બોલ

કે. અકમલ કો. યાર્ડી બો. બ્રેસ્નન

હસન સ્ટ. ડેવિસ બો. સ્વાન

૨૧

૨૫

યુસુફ કો. મોર્ગન બો. સ્વાન

૨૬

૧૮

આલમ કો. એન્ડ બો. યાર્ડી

૨૦

૨૯

યુ. અકમલ અણનમ

૩૫

૩૦

આફ્રીદી અણનમ

૧૬

૧૪

વધારાના (લેગબાય ૧, વાઈડ ૧)

 

 

 

(૪ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૨૬

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (કે. અકમલ ૧.૨) ૨-૫૦ (યુસુફ ૬.૫), ૩-૫૬ (હસન ૮.૫), ૪-૮૮ (આલમ ૧૫.૧)
બોલીંગ ઃ સાઇડબોટમ ૪-૦-૩૨-૦, બ્રેસ્નન ૩-૦-૧૮-૧, બ્રોડ ૪-૦-૩૨-૦ સ્વાન ૪-૦-૧૪-૨, યાર્ડી ૪-૦-૨૧-૧, કોલિગ્વુડ ૧-૦-૮-૦
ઇંગ્લેન્ડ

-

રન

બોલ

કેઇસવેટર કો. કે. અકમલ બો. અખ્તર

ડેવિસ કો. રીઆઝ બો. ગુલ

૩૩

૨૭

બોપારા કો. યુસુફ બો. અખ્તર

૧૧

૧૩

કોલિંગ્વુડ બો. આફ્રીદી

મોર્ગન અણનમ

૩૮

૨૪

રાઇટ બો. આફ્રીદી

યાર્ડી અણનમ

૩૫

૨૬

વધારાના (લેગબાય ૧, વાઈડ ૧)

 

 

 

(૧૭.૧ ઓવરોમાં ૫ વિકેટે)

૧૨૯

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૯ (કેઇસવેટર ૧.૪), ૨-૪૨ (બોપારા ૬), ૩-૫૫ (કોલિંગ્વુડ ૮) ૪-૫૭ (ડેવિસ ૯) ૫-૬૨ (રાઇટ ૧૦)
બોલિંગ ઃ રઝાક ૨-૦-૨૦-૦, અખ્તર ૪-૧-૨૩-૨, રીયાઝ ૨-૦-૧૧-૦, આફ્રીદી ૪-૦-૨૭-૨, ગુલ ૨.૧-૦-૧૩-૧, અજમલ ૩-૦-૩૦-૦

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved