Last Update : 07-Sept.-2010, Tuesday
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 

વિજ્ઞાનીઓએ એક નવા પ્રકારની વનસ્પતિમાંથી ઓછી કેલેરીવાળું ખાદ્યતેલ મેળવવાની પઘ્ધતિ શોધી કાઢી હતી. આ સંશોધન કરનાર મિથિગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો જણાવે છે કે બર્નિગ બુશ શ્રબ નામની વનસ્પતિના આ તેલને વિજ્ઞાનીઓ ૧૯૬૦થી ઓળખે છે પરંતુ વનસ્પતિ ઝેરી હોવાથી તેનો ઉપયોગ શક્ય બન્યો નહોતો. આ સંશોધકોએ જીનેટીક એન્જિનિયરીંગ દ્વારા આ વનસ્પિતમાંથી નવી જાતની ચરબી ઉત્પન્ન કરતું જીન દાખલ કર્યા બાદ નવા ખાદ્ય તેલની શોધ થઈ હતી.

દરેક વનસ્પતિ તેલો ટ્રાય ગ્લાયસરાઈડસમાંથી બનતાં હોય છે કે જે હાઈડ્રોકાર્બનની એક લાંબી શ્રેણીના ઓર્ગેનિક મોલેક્યુસ છે. આ વનસ્પતિનું તેલ એસેટિક એસિડના બેઝમાં ટૂંકી શ્રેણીના મોલેક્યુલનું બનેલું હોવાથી ઓછી કેલેરીવાળુ ખાદ્યતેલ બની શકે છે. બર્નંિગ બુશના બીજના તેલમાં ૯૮ ટકા એસીટાઈલ ગ્લાયસટાઈડ હોવાથી બાયોફ્યુઅલ પણ સરળતાથી બની શકશે તેવો વિજ્ઞાનીઓનો દાવો છે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved