Last Update : 07-Sept.-2010, Tuesday

ઝરીન ખાનનું અંગત અંગત

 

ઙ્ગમનપસંદ વાનગી ઃ મીઠાઇ. અને તેમાંય બ્રેડ પુડિંગ.
ઙ્ગમનપસંદ રેસ્ટોરાં ઃ આમ તો મને ઘરનું ભોજન વધારે પસંદ છે. આમ છતાં મુંબઇની જે.ડબલ્યુ મેરિએટ અને બેસિલીકો પસંદ છે. હું ખાવાની શોખીન હોવાથી સારા ભોજનનો આનંદ બધે જ માણું છું.
ઙ્ગઅત્યાર સુધીમાં ખાધેલી ઉત્તમ વાનગી ઃ મારી મમ્મીની બનાવેલી દરેક વાનગી મારા માટે દુનિયાની સ્વાદિષ્ટ વાનગી સમાન છે.
ઙ્ગમુસાફરી ઃ મને હરવા-ફરવાનો તેમજ નવા-નવા સ્થળોએ ફરવાનો બહુ શોખ છે. ઇજીપ્ત, વેનિસ અને બોરા-બોરા આઇલેન્ડ જવાનું મારૂં શમણું છે.
ઙ્ગવાંચન ઃ ફિલોસોફિકલ પુસ્તકો અને રહસ્યમય વાર્તાઓ વાંચવી ગમે.
ઙ્ગઅન્ય શોખ ઃ નૃત્ય
મનપસંદ રેસિપી ઃ મારી માતાના બનાવેલ રવામાં રગદોળેલા મટન કબાબ
મીનાક્ષી

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved