Last Update : 07-Sept.-2010, Tuesday
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
મૂળ બ્રાઝિલની કાર્લા ૭૦ પાઉન્ડમાં ગ્રાહકોને સેક્સની વિવિધ સેવા આપતી ઝડપાઇ ઃ અજાણ સાંસદને આઘાત

(પીટીઆઇ) લંડન, તા.૬
બ્રિટનના એક સંસદસભ્યની પત્ની લાંબા સમયથી સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાના ખુલાસાએ ભારે સનસનાટી ફેલાવી છે. આ ઘટસ્ફોટને પગલે સાંસદે ભારે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. સાંસદ માઇક વેધરલેની બ્રાઝિલ મૂળની ૩૯ વર્ષીય પત્ની કાર્લા ૭૦ પાઉન્ડમાં ગ્રાહકને કોન્ડોમ વિના ઓરલ સેક્સ અને બાદમાં કોન્ડોમ સાથે સંપુર્ણ સેક્સની સેવા આપતી હતી.
આ સમગ્ર ઘટના બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન માટે પણ ક્ષોભજનક પુરવાર થઇ છે, આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી ચૂંટણીમાં કેમેરોને વેધરલે સાથે અનેક વખત પ્રચાર કર્યો હતો. વેધરલે ૧૦ વર્ષ અગાઉ બિઝનેસના કામસર બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ગયા હતા જ્યાં તેઓ કાર્લાના સંપર્કમાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે કાર્લા લગ્ન પહેલા પણ સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. જો કે આ અંગે વેધરલે સંપુર્ણપણે અજાણ હોવાનું કહેવાય છ.
બ્રાઝિલમાં સંબંધો મજબુત બન્યા બાદ ૨૦૦૩માં વેધરલે કાર્લાને બ્રિટન લાવ્યા હતા તથા ઇસ્ટ સસેક્સના બ્રાઇટનમાં બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્નના પ્રમાણપત્રમાં કાર્લા ગૃહિણી હોવાનું દર્શાવાયું છે. લગ્ન બાદ કાર્લાએ પોતાનો જૂનો વ્યવસાય છોડી દીધો હતો પણ વેધરલે ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત બનતા તણે ફરી સેક્સ વર્કર તરીકે કામ કરવાનું શરૃ કર્યું હતું.
ચૂંટણી પ્રચાર દરમિયાન વેધરલે અનેકવખત કાર્લાને રાજકીય કાર્યક્રમોમાં લઇ જતા હતા. બ્રિટિશ અખબાર સન્ડે મિરરનો એક પત્રકાર લંડનના એક મસાજ પાર્લરમાં કાર્લાના સંપર્કમાં આવ્યો હતો જ્યાં કાર્લાએ તેને વિવિધ રીતે સેક્સની ઓફર કરી હતી. કાર્લા સેક્સ વર્કર તરીકે કામ કરવા ત્રણ મસાજ પાર્લર સાથે સંકળાયેલી હતી. તેણે બ્રિટિશ પત્રકારને જણાવ્યું હતું કે સુંદર ગ્રાહકો, સારા લોકો અને સારા નાણાં તેને હંમેશા આકર્ષે છે.
વેધરલેએ પોતાની પત્ની સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાની જાણનો ઇનકાર કરતા આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. જો કે વેધરલે અને કાર્લાએ ગત ફેબ્રઆરીમાં જ છુટાછેડા લઇ લીધા હતા, તેમછતાં તેઓ નિયમિતપણે મળતા હતા અને દર સપ્તાહે સાથે લંચ પણ લેતા હતા.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved