Last Update : 07-Sept.-2010, Tuesday
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો

ચાર દિવસમાં લોકોએ રમકડા, ખાણી - પીણી અને મનોરંજન પાછળ રૃા ૪૦ લાખ ખર્ચયા

ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રામાં કલકુનદીના સામાકાંઠે સોમનાથ મંદીરના પટાંગણમાં સાતમ આઠમ (જન્માષ્ટમી)નાં ચાર દિવસ માટે ભરાતા લોકમેળામાં વરસાદી વિઘન વગર પાંચેક લાખ માણસોએ મેળાની મજા માણી હતી.

ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજીત આ લોકમેળામાં સુધરાઈ દ્વારા સુંદર સુશોભન સાથે લાઈટ વ્યવસ્થા ગોઠવી હતી. ફજેત ચકરડી અને રાઈડર આ વખતે ગત મેળા કરતાં બમણાં હતાં. જેથી લોકો ફીકસ રેટમાં મનોરંજન માણી શકયા હતા તો ખાણી પીણી અને રમકડાના સ્ટોલે માટે અલગ અલગ લાઈટની સુવિધા સાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. સુધરાઈને આ વખતે ૨૨ લાખ જેટલ ભાડાની આવક આવી હતી.

ચાર દિવસ દરમ્યાન લોકોએ ખાણી પીણી અને આઈસ્ક્રીમ પાછળ ૧૫ લાખ ખર્ચયા તો મનોરંજન પાછળ લોકોએ વીસેક લાખનો ખર્ચ કર્યાનો અંદાજ છે. પાંચેક લાખ રૃપીયા ોકોએ બાળકોના રમકડા પાછળ ખર્ચ કર્યાં હતાં. મેળામાં લાવવા લઈ જવા રીક્ષાવાળાઓને પણ સારો તડાકો પડી ગયો હતો. એકંદરે ચાર દિવસના મેળા દરમ્યાન લોકોએ ૪૦ લાખનો ખર્ચ કરેલો હતો.

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved