Last Update : 07-Sept.-2010, Tuesday
આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

 

આણંદ -
આણંદ જિલ્લાનો વિકાસ થતા તથા નજીકમાં જ હાઈવે પસાર થતો હોવાથી નગરો તથા હાઈવે પર ઠેર-ઠેર હોટલો તથા રેસ્ટોરન્ટ ખુલી ગયા છે. કેટલાક રેસ્ટોરન્ટના માલિકો દ્રારા ઉઘાડે છોક ગ્રાહકોની લૂંટ કરવામાં આવતી હોય છે. પેકિંગ વસ્તુઓમાં ઉપર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાય છે. તદપરાંત જે તે વાનગીઓનું મેનુ ગ્રાહકોને બતાવવામાં આવે છે જેમાં મોટાભાગે વાનગી સામે ભાવ હોય છે પરંતુ કેટલી કોન્ટીટી આપવામાં આવશે તે દર્શાવાતુ નથી આમ ઉંચા નફાનું ધોરણ રાખતી હોવા છતાં તંત્ર દ્રારા પગલા લેવામાં આવતા નથી જેથી રોજે-રોજ ગ્રાહકો છેતરાતા રહે છે.

જાગૃત ગ્રાહકોના જણાવ્યા અનુસાર હાઈવે પરની કેટલીક હોટલોમાં ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચ્હા-કોફીમાં પણ ઉંચા ભાવ લેવાય છે. બિસ્કીટ, નમકીનમાં પણ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાય છે તો ઠંડા પીણામાં પણ એક કે બે રૃપિયા વધારે લેવાય છે. જો કોઈ ગ્રાહક માથાકૂટ કરે તો કહેવામાં આવે છે કે કુલીંગ ચાર્જ લઈએ છે. તદ્ઉપરાંત આ સંદર્ભે બીલ માંગતા કેટલીક હોટલ, રેસ્ટોરન્ટમાં પાકુ બીલ આપવાને બદલે સાદા કાગળમાં બીલ બનાવી આપવામાં આવતુ હોવાની બુમો ઉઠી છે. તે જ રીતે સારી બ્રાન્ડના બિસ્કીટમાં પણ ૧ રૃપિયો વધારે લેવાય છે. આ તો ઠીક પરંતુ કેટલીક હાઈવે પરની હોટલોમાં તો કેટલાક ભોજનના મેનુમાં માત્ર વાનગી અને તેની સામે જે તે વાનગીના રૃપિયા જ દર્શાવેલ હોય છે. વાનગી સામે પીરસવામાં આવતો જથ્થો અથવા નંગ મોટાભાગે દર્શાવવામાં આવતા જ નથી. જેથી ઓછી માત્રા સામે કેટલાક હોટલ, રેસ્ટોરન્ટના માલિકો આ રીતે ઉંચો નફો રળી લેતા હોય છે. અત્યારના ખૂબ જ તીવ્ર હરિફાઈના સમયમાં આ બાબત ખૂબ જ જરૃરી છે. પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી શાકની સામે માત્ર કિંમત દર્શાવાય છે. જથ્થો ન દર્શાવીને ખુલ્લેઆમ ગ્રાહક છેતરાતો રહે છે ત્યારે ગ્રાહક જાગોની બુમો પાડતા કેટલાક એન.જી.ઓ. તથા ખુદ તંત્ર આ બાબતે વ્યાપક તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૃરી છે.

 

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved