Last Update : 07-Sept.-2010, Tuesday
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને

 

આણંદ -
આણંદ-વલ્લભ વિદ્યાનગરની ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સીનીયર સીટીઝનો દ્રારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યુ હતું. ગત ૨૧મી જાન્યુઆરીના રોજ શરૃ કરાયેલ ઉપવાસ આંદોલન ૨ દિવસ ચાલ્યા બાદ રાષ્ટ્રીય પર્વ નજીક આવતો હોવાથી સીનીયર સીટીઝનો દ્રારા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. બાદમાં ૧લી ફેબુ્રઆરીથી ૨૩ માર્ચ સુધી સીનીયર સીટીઝનો દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઉપવાસ આંદોલનનો દોર શરૃ કરવામાં આવ્યો હતો. આમ કુલ લગભગ ૪૫ દિવસ સુધી ઉપવાસ આંદોલન કર્યા બાદ તંત્ર દ્રારા એવી ખાતરી આપવામાં આવી હતી કે ૫ મી સપ્ટેમ્બર સુધીમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

૫મી સપ્ટેમ્બરનો દિવસ વીતી ગયો હોવા છતાં આણંદ-વલ્લભવિદ્યાનગરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અંગે જવાબદાર તંત્ર દ્રારા કોઈ જ કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા સીનીયર સીટીઝનો દ્રારા આજે શહેરના સીટી બસ મથકે સીટી બસ રોકો આંદોલન કરવામાં આવ્યુ હતું. એક સીનીયર સીટીઝન સીટી બસની સામે ઉભા રહી ગયા હતા અને રોષપૂર્વક કહ્યું હતું કે બસ મારા ઉપરથી હંકારી દો, શહેરમાં બેફામ દોડતી સીટી બસોને લીધે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. લોકોને દોડીને સીટી બસો પકડવી પડે છે અને મુખ્ય વિસ્તારોમાં સીટી બસોના સ્ટેન્ડ ન હોવાથી લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. આ અંગે લગભગ ત્રણ મહિના અગાઉ ભાવનગર ખાતે આવેલ સીટી બસની મુખ્ય ઓફિસે પણ પત્ર દ્રારા રજુઆત કરાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં સીનીયર સીટીઝનો દ્રારા આજે આ પગલું ભરવામાં આવ્યુ હતું. જો કે જાણવાજેવી બાબત એ છે કે વડીલો દ્રારા શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અંગે તંત્ર સમક્ષ બાંયો ચઢાવી આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હોવા છતાં જે તે તંત્ર દ્રારા અત્યાર સુધીમાં માત્ર નવ વખત મિટિંગો યોજી કાગળ ઉપર જ કાર્યવાહી કરી હોવાનો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી બીજી કેટલીય સમસ્યાઓ સર્જાય છે. પાર્કિંગની માથાકુટ રોજબરોજની બાબતે બની છે. જ્યાં ત્યાં પાર્ક થયેલા વાહનોને લીધે લોકોને નાના-મોટા અકસ્માતો નડે છે. શાળા-કોલેજો નજીક સર્જાતી ટ્રાફિકની સમસ્યા સામે તંત્ર કશું કરતુ નથી. સીનીયર સીટીઝનો દ્રારા આજે કરાયેલ સીટી બસ રોકો આંદોલનથી ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં આવેલ સીટી બસની મુખ્ય ઓફિસે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. આ સાથે સીનીયર સીટીઝનોએ એક જ સુર વ્યક્ત કર્યો હતો કે ટ્રાફિકની સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવો.

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved