Last Update : 07-Sept.-2010, Tuesday
વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ

હાર્દિક શર્મા અને સુશીલ વઝે વચ્ચે સીધો મુકાબલો

વડોદરા -
એમ.યેસ.યુનિવર્સિટી યુનિયનની ચૂંટણી આગામી બુધવારે યોજાવાની છે પરંતુ, તે પહેલાં તેનાં ગ્રાન્ડ રિહર્સલ જેવી કોમર્સ એફજીએસ તથા સીઆરની ચૂંટણી આવતીકાલે યોજાશે.

કોમર્સ એફજીએસમાં આમ તો આશરે ૧૬ હજાર મતદારો છે પરંતુ, તેમાંથી માંડ ૨૫થી ૩૦ ટકા વિદ્યાર્થીઓ જ મતદાન કરતા હોય છે. બીજા જ દિવસે યુનિયનની ચૂંટણી પણ હોવાથી તેની પણ અસર મતદાનની ટકાવાારી પર પડવાની સંભાવના છે.

ગયાં વર્ષની ચૂંટણીમાં કોમર્સ એફજીએસ માટે બહુપાંખીયો જંગ રચાયો હતો અને કસોકસની લડાઇમાં એનએસયુઆઇનો વિજય થયો હતો. આ વખતે માત્ર બે જ ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી એસપી જૂથના સુશીલ વઝેન એબીવીપીનું સમર્થન છે. બીજી તરફ, આ વર્ષથી જ ચૂંટણી મેદાનમાં આવેલાં હેપ્પી કલબના હાર્દિક શર્માને એનએસયુઆઇએ ટેકો જાહેર કર્યો છે. બંને ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો હોવાથી બહુ રસપ્રદ જંગ જામવાના એંધાણ છે. આજ બપોર બાર વાગ્યા સુધી બંને ઉમેદવારોએ ભરપુર પ્રચાર કર્યો હતો.

આ ચૂંટણી અનેક રીતે યુનિયન ચૂંટણીના ગ્રાન્ડ રિહર્સલ જેવી બની રહેશે. મતદારોને લાવવા -લઇ જવાની વ્યવસ્થાથી માંડીને તમામ રીતે આ ચૂંટણી નેતાઓ માટે યુનિયનની પૂર્વતૈયારી જેવી બની જશે. કોમર્સ ફેકલ્ટી તંત્રએ પણ આ ચૂંટણી માટે તૈયારીઓ સંપૂર્ણ કરી હતી.આવતીકાલે ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved