Last Update : 07-Sept.-2010, Tuesday
બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી

 

બરવાળા -
બરવાળા તાલુકામાં આવેલ પાંડવ કાલિન પ્રાચીન તીર્થ ભીમનાથ મુકામે ભીમનાથ મહાદેવ મંદિરના મહંતને નજીકના પરબડી ગામના કેટલાક શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. ભીમનાથ મહાદેવ પ્રાચીન તીર્થ હોવાથી શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.

ભીમનાથ મંદિર મુકામે ભીમનાથ મંદિરના મહંત આશુતોષગીરીના પિતા સ્વ. કૃષ્ણચંદ્રગીરીની પુણ્યતિથી નિમિતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેના અનુસંધાને બાજુના ગામ પરબડીના યુવાનો શક્તિસિંહ સહદેવસિંહ ચુડાસમા, હરપાલસિંહ શિવરાજસિંહ ચુડાસમા, રાજવીરસિંહ ગીરીવતસિંહ ચુડાસમા તથા જયપાલસિંહ જીતુભા ચુડાસમા તથા અન્ય યુવાનોને ભજનના કાર્યક્રમમાં ખલેલ ઉભી કરતા મંદિરના મહંત આશુતોષગીરીએ આ યુવાનોને કાર્યક્રમમાં ખલેલ નહી કરવા સમજાવતા આ યુવાનો ઉશ્કેરાયેલા અને તેેમણે મંદિરના મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપતા મંદિરના મહંતે પાંચેય શખ્સો વિરૃધ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ઘટનાના સમાચાર વાયુવેગે બરવાળા, ધંધુુકા, રાણપુર પંથકમાં ફેલાઇ જતા ત્રણેય તાલુકાના સેવક સમુદાયના લોકોના ટોળે ટોળા ભીમનાથ મંદિર મુકામે ઉમટી પડયાં હતાં. ત્યારબાદ ભીમનાથ મંદિરે વારંવાર બનતી આવી ઘટનાને લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે સોમવારે સવારે અંદાજે બે થી ત્રણ હજાર માણસો ભેગા થઇ આ ઘટનાના વિરોધમાં ધરણા પર બેસી ગયેલ.

આ બનાવના અનુસંધાનમાં આરોપીઓ પર કડકમાં કરડક કાર્યવાહી કરવાની માંગ ગામ લોકો કરી રહ્યાં છે. અન્યથા મંદિરના મહંતે ભીમનાથ ગામેથી હિરજરત કરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલ આ ઘટનાને પગલે બરવાળા ધંધુકા, રાણપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધેલ છે. આમ શ્રાવણ માસની અમાસે ભીમનાથ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેના અનુસંધાને પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે. હાલ ભીમનાથ મુકામે પરિસ્થિતિ તંત્ર પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે આમ વારંવાર ભીમનાથ મંદિર મુકામે આવી ઘટનાઓ ઘટી રહી છે જેના અનુસંધાને સમગ્ર ગામ મૌન ધરણા પર બેસી જતા વહીવટ તંત્રની દોડધામ વધી રહી છે.

 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved