Last Update : 07-Sept.-2010, Tuesday
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન

લાંબા સમય સુધી જેલમાં રાખવા બદલ સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદ -
ભુજ જમીન ફાળવણીમાં ગંભીર ગેરરીતિઓના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કૌભાંડમાં રાજયના આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રિમ કોર્ટે આખરે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જો કે, આ કેસમાં પ્રદીપ શર્માને ખોટી રીતે ભોગ બનાવવા બદલ અને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવા બદલ સુપ્રિમ કોર્ટે રાજય સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સુપ્રિમ કોર્ટની ઝાટકણી અને વેધક પૃચ્છાઓ સામે ગુજરાત સરકાર બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.

જસ્ટિસ સીરપુરકર અને જસ્ટિસ સીરીયાક જોસેફની ખંડપીઠે ભુજના તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માને કચ્છમાં પ્રવેશવુ નહી, પાસપોર્ટ જમા કરાવવો, અદાલતની પરવાનગી સિવાય રાજયની હદ છોડવી નહી સહિતની શરતો સાથે પાંચ લાખ રુપિયાની શ્યોરીટી સાથેના જામીન મંજૂર કર્યા હતા.

સુપ્રિમ કોર્ટે કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત સરકારની આકરી ટીકા કરતા જણાવ્યુ હતુ કે, કોર્ટને એ સમજણ પડતી નથી કે, આ શું મર્ડર કેસ છે કે એક આઇએએસ કક્ષાના અધિકારીને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા છે? એવો તો કેવો ગંભીર ગુનો છે કે સરકાર આઇએસઅધિકારી પ્રદીપ શર્મા જેલમાંથી બહાર ના નીકળે તેના માટે બહુ રસ લે છે. જો કે, સરકાર પાસે સુપ્રિમ કોર્ટની વેધક પૃચ્છાનો કોઇ જ સંતોષજનક ખુલાસો ન હતો.

સરકારે પોતાની રજૂઆતમાં એવો બચાવ કર્યો હતો કે, આરોપી પ્રદીપ શર્માએ ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પીટીશન કરી છે અને તેની સુનાવણી પડતર છે. જેથી સુપ્રિમ કોર્ટે તરત જ સરકારને સુણાવ્યુ હતુ કે, શર્માની કવોશીંગ પીટીશન તો પણ હાઇકોર્ટે દાખલ કરેલી છે ને! કેસમાં વજૂદ હોય ત્યારે જ હાઇકોર્ટે કવોશીંગ પીટીશન કરે છે ને! અને કવોશીંગ પીટીશન કરી તેમાં કાંઇ ખોટુ નથી.

સુપ્રિમ કોર્ટે એક તબક્કે એવી પણ તીખી ટકોર કરી હતી કે, પ્રદીપ શર્માની જામીનઅરજી નામંજૂર કરતો હુકમ ૪૦ પાનાનો છે તે બાબત પણ સૂચક છે, સામાન્ય રીતે જામીન મંજૂર કે નામંજૂર કરવા અંગેનો હુકમ બહુ બહુ તો બે-ત્રણ પાનાનો હોઇ શકે. કોઇ અસાધારણ કેસ હોય તો વાત બરોબર છે, બાકી એક આઇએએસ કક્ષાના અધિકારીના કિસ્સામાં અને એ પણ આવા કેસમાં આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવાનું કોઇ કારણ સમજાતુ નથી.

 

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved