Last Update : 07-Sept.-2010, Tuesday
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
અઠવાડિયા પહેલા પણ યુગલ ઉપર હુમલો કરાયો હતો પણ પોલીસે કાર્યવાહી ન કરી

અમદાવાદ -
શીલજ ઓવરબ્રિજ ઉપર યુવકની હત્યા પાછળ લૂંટના ઈરાદાની સંભાવના ચકાસતી મજબૂત પણ લૂંટારાઓએ હુમલો કર્યાનું કહેવા માગતી નથી. પરંતુ, વાસ્તવિકતા એ પણ છે કે રીંગ રોડની એકાંતવાળી જગ્યાઓમાં બેસતા કપલ ઉપર હુમલાના બનાવો બની ચૂક્યા છે.

ગત તા. ૩૦ના રોજ રાજપથ કલબ પાસેથી સરદાર પટેલ રીંગ રોડ તરફ આવતા માર્ગ ઉપર રીંગ રોડ નજીક એક હિન્દી ભાષી કપલ બેઠું હતું. આ યુવક-યુવતીને ચારથી પાંચ શખ્સોએ માર માર્યો હતો. વધુ પૈસા ન હોવાની વાત કરનાર યુગલને વધુ માર મારવામાં આવ્યો હતો. યુવકને ઓછી ઈજા પહોંચી હતી. પરંતુ, યુવતીને ખાનગી હોસ્પિટલના ન્યુરો આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

સરખેજ પોલીસને આ બાબતની જાણ થતા યુવક-યુવતીના નિવેદનો લીધા હતા. બન્નેએ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. પરંતુ, આ ગંભીર ઘટના પછી પોલીસે જાતે ફરિયાદ નોંધવા કે લૂંટના બનાવો અટકાવવા અથવા તો કપલને નિશાન બનાવતી ગેંગને પકડી પાડવા કાર્યવાહી કરી હોય તેવું હજુ સુધી બહાર આવ્યું નથી. આવા ૫-૬ બનાવો મકરબાથી સરદાર પટેલ રીંગ રોડ જતા માર્ગે તેમજ શીલજ ઓવરબ્રિજ પાસે બની ચૂક્યા છે. લોકો એવો રોષ વ્યક્ત કરે છે કે, ગત તા. ૩૦ના રાતે યુગલ ઉપર હુમલા પછી પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા યુવકની હત્યાની ગંભીર ઘટના બની છે.

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved