Last Update : 07-Sept.-2010, Tuesday
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
સ્ટીલના વેપારીઓ સાથે ૩૨ લાખની ઠગાઈની ફરિયાદ

અમદાવાદ -
શહેરમાં સ્ટીલનો જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓ સાથે લાખ્ખો રૃપિયાના ટનબંધ માલનું વેચાણ કરવાની માયાજાળમાં ફસાવીને એક ટોળકીએ ઠગાઈનું મહાકૌભાંડ આચર્યું હોવાનો નિર્દેશ પૂરો પાડતી વધુ એક ફરિયાદ શહેર પોલીસના રખિયાલ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં કોલકત્તાથી ૧૦૦ ટન

સી.ટી.એમ. ચાર રસ્તા પાસે યશ વિજય સોસાયટીમાં રહેતા અને મહેશ્વરી એન્ટરપ્રાઈઝીસ નામની સ્ટીલ ટ્રેડીંગ તથા કમિશન એજન્ટનો વેપાર કરતાં અરવિંદભાઈ શિવદાસ પટેલે રખિયાલ પોલીસ મથકમાં (૧) કોલકત્તા સ્થિત સ્ટીલનો જથ્થાબંધ વેપાર કરતી કંપનીના સેલ્સ ઓફિસર દેવ આશિષ તથા (૨) વડોદરા શહેરના ગોરવા ખાતેના ઓમ ટ્રેડર્સ કંપનીના કમલેશ શંકરલાલ પંડયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રખિયાલ વિસ્તારની પંકજ એસ્ટેટમાં સ્ટીલનો જથ્થાબંધ વેપાર કરતા અરવિંદભાઈ પટેલે તેમની ફરિયાદમાં એવી રજુઆત કરી છે કે, તા. ૧૦-૭-૧૦ના રોજ સામાવાળા સેલ્સ મેનેજર દેવ આશિષે અરવિંદભાઈનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધીને વડોદરાની ઓમ ટ્રેડર્સ કંપનીના માલિક કમલેશ શંકરલાલ પંડયા પાસે ૫૦૦ ટન જેટલો સ્ટીલ ઓઈલનો માલ પડયો હોવાની વાત કરી હતી. કોલકત્તા સ્થિત કંપનીને પેમેન્ટ મોકલવામાં આવશે તે મુજબ માલની ડીલીવરી આવશે તે મુજબ માલની ડીલીવરી રવાના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, આ પછી દેવ આશિષે મોબાઈલ ફોન દ્વારા તેમજ એસ. એમ. એસ. કરીને સોદાની પતાવટ અંગે વાર્તાલાપ ચાલુ રાખ્યો હતો. આખરે અરવિંદભાઈ તથા તેમના બે પરિચિત વેપારીઓએ ૫૦-૫૦ ટન એમ મળીને રૃા. ૩૨ લાખનો સોદો નક્કી કર્યો હતો. જેની અવેજ પેટે રૃા. ૩૨ લાખ સામાવાળા કમલેશ શંકરલાલ પંડયાની કંપનીના વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં જમા કરાવ્યા હતા.

ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ત્યારબાદ કમલેશ પંડયા તથા દેવ આશિષે તા. ૧૪-૭-૨૦૧૦ના રોજ માલની ડીલીવરી મળી જશે તેમ જણાવ્યું હતું. નિયત સમયે માલની ડીલીવરી નહીં મળતા અરવિંદભાઈએ ફરીથી કમલેશ પંડયાનો ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો. આ વખતે કમલેશ પંડયાએ પોતે કોલકત્તા રોકાયા છે અને ૧૦૦ ટન સ્ટીલની કોઈલના જથ્થા સાથેનીત્રણ ટ્રકો લઈને દેવ આશિષ સાથે અમદાવાદ આવી રહ્યા હોવાની વાત કરી હતી. ત્યારબાદ અત્રે માલ રવાના નહીં કરીને રૃા. ૩૨ લાકની ઠગાઈ કરવામાં આવી હતી.

 

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved