Last Update : 07-Sept.-2010, Tuesday
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
આ વર્ષગાંઠે અક્ષય ઘરમાં રહેવાને બદલે ફિલ્મના પ્રથમ લુકનું અનાવરણ કરશે

મુંબઈ - નવમી સપ્ટેમ્બરે અક્ષય કુમાર તેની વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ વરસે તે તેની વર્ષગાંઠ દર વર્ષ કરતાં અલગ રીતે ઉજવવાનો છે. આ વરસે તે તેના જન્મ દિવસે કામ કરવાનો છે. તે દિવસે અક્ષય તેની નવી ફિલ્મ 'એકશન રિપ્લે'ના પ્રથમ લુકનું અનાવરણ કરશે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રથમ વાર જ અક્ષય તેના જન્મ દિવસે પોતાના કામકાજ માટે ઘરની બહાર નીકળશે.

entertainmentસૂત્રે જણાવ્યા પ્રમાણે, ''૨૦૦૧માં અક્ષયે લગ્ન કર્યાં ત્યારથી તેની પત્ની ટ્વિંકલે તેને તેની વર્ષગાંઠને દિવસે રજા લેવાની સ્પષ્ટ સૂચના આપી હતી. પરિવારના લોકોની ઇચ્છાનું પાલન કરતા અક્ષયે અત્યાર સુધી ટ્વિંકલની આ ઇચ્છાનો અનાદર કર્યો નથી, પરંતુ નવા વરસ પછી પ્રથમ વાર જ અક્ષય તેની વર્ષગાંઠે પ્રોફેશનલ વચનનું પાલન કરશે. દિગ્દર્શક વિપુલ શાહને લાગ્યું કે તેમની ફિલ્મ 'એકશન રિપ્લે'ના પ્રથમ લુકના અનાવરણ માટે અક્ષયના જન્મ દિવસ કરતાં બીજો કોઈ પણ શુભ દિવસ મળે તેમ નથી. આ પછી ટ્વિંકલને સમજાવી તેની મંજૂરી મેળવ્યા પછી અક્ષયે આ સમારોહમાં હાજર રહેવાની તૈયારી દેખાડી હતી.''

આ સમાચારને સમર્થન આપતાં અક્ષય કુમારે કહ્યું હતું, ''હા, આ વરસે અપવાદરૃપ કિસ્સામાં હું મારા જન્મ દિવસે કામ કરવાનો છું.'' વિપુલ શાહે સ્પષ્ટતા કર્યાં મુજબ, ''મને લાગ્યું કે અક્ષયની વર્ષગાંઠ હોવાથી તે દિવસે તેની ફિલ્મના લુકનું અનાવરણ કરી પ્રમોશનની શરૃઆત થાય તો સારું વર્ષગાંઠને દિવસે અક્ષય કામ કરતો નથી. એ હું જાણું છું. પરંતુ આ ફિલ્મ માટે તેણે પોતાનો આ નિયમ તોડયો એ માટે હું તેનો ઋણી છું. એક નિર્માતા અને દિગ્દર્શક તરીકે મને તેના આ નિર્ણય માટે ઘણો ગર્વ છે. અક્ષયે આ ફિલ્મ બદલ જે આત્મિયતા દાખવી છે એની મને ઘણી ખુશી છે.''

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved