Last Update : 07-Sept.-2010, Tuesday
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ - ૫૫૯૭ની સપાટી તેજી માટે નિર્ણાયક
નિફટી ફયુચર બંધ (૫૫૭૭) આગામી વધઘટે સંભવિત નિફટી ૫૫૯૦ પોઇન્ટના પ્રથમ અને ૫૫૯૭ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ નફારૃપી વેચવાલી થકી ૫૫૫૫ પોઇન્ટથી ૫૫૩૭ પોઇન્ટ, ૫૫૩૦ના નીચા મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે. ૫૫૯૭ પોઇન્ટ ઉપર તેજી તરફી રૃખ....ઉછાળે તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી...
(૧) સ્ટેટ બેન્ક (૨૮૫૮)ઃ બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૮૪૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૮૩૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમય ગાળે રૃા. ૨૮૫૯ થી રૃા. ૨૮૮૧નો ભાવ નોંધાવે તેવી સંભાવના....રૃા. ૨૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...
(૨) એચડીએફસી બેન્ક (૨૨૦૫)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૧૯૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૨૧૮૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૨૨૦૬ થી રૃા. ૨૨૨૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...
(૩) આઇસીઆઈસીઆઈ બેન્ક (૧૦૩૭)ઃ રૃા. ૧૦૨૯નો પ્રથમ તેમજ રૃા. ૧૦૨૩ના બીજા સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૦૩૮ થી રૃા. ૧૦૫૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
(૪) તાતા મોટર (૧૦૩૪)ઃ ઓટો સેકટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગ લક્ષી રૃા. ૧૦૩૫ થી રૃા. ૧૦૫૭ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૦૧૯નો સ્ટોપલોસ ધ્યાને લેવો....
(૫) હિરો હોન્ડા (૧૭૦૨)ઃ રૃા. ૧૬૯૦ નો પ્રથમ તેમજ રૃા. ૧૬૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ઓટો સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૭૦૪ થી રૃા. ૧૭૩૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા...
(૬) ટીસ્કો (૫૭૫)ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૫૬૬ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૃા. ૫૭૭ થી રૃા. ૫૯૦ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
(૭) હિન્દાલકો (૧૭૮)ઃ મેટલ સેકટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૃા. ૧૭૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...તેજી તરફી ઉછાળે રૃા. ૧૭૯ થી રૃા. ૧૮૮ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન...
(૮) જીન્દાલ શો (૨૧૫)ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૃા. ૨૦૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૃા. ૨૧૭ થી રૃા. ૨૨૩ના સંભવિત ભાવની શક્યતા છે.
(૯) લાર્સન (૧૮૩૩)ઃ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૃા. ૧૮૪૮ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૮૧૮ થી રૃા. ૧૮૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૧૮૫૮ સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૧૦) રિલાયન્સ ઇન્ફ્રા. (૧૦૪૩)ઃ રૃા. ૧૦૫૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૦૬૪ના સ્ટોપલોસે વેચાણલાયક...ટૂંકાગાળે રૃા. ૧૦૨૭ થી રૃા. ૧૦૨૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૦૬૭ ઉપર તેજી તરફી ધ્યાન...
- નિખિલ ભટ્ટ

 


 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved