Last Update : 07-Sept.-2010, Tuesday
કાચા માલ સ્ટીલના માલો વધતાં હાર્ડવેર માલોમાં તેજીનો ચમકારો
મુંબઈ હાર્ડવેર બજારમાં કાચા માલમાં ભાવ વધારો થતાં તેની અસર રૃપે હાર્ડવેરના કેટલાક માલોના ભાવમાં ખાસ કરીને તારખીલા, પેનલપીન, વુડસ્કૂ તથા અન્ય માલોના ભાવમાં ૫ ટકા (પાંચ ટકા) જેટલો વધારો થયાના સમાચાર મળ્યાં છે. બજાર તેજીમાં છે.

વિગતવાર અહેવાલ આ પ્રમાણે છેઃ-
લોકલ મેલક તારખીલાના ૮થી ૧૪ ગેઈજના ૫૦ કિલોદીઠ ભાવ વધીને રૃા. ૨૧૦૦થી રૃા. ૨૩૦૦ તેમજ પેનલપીન ડ્રેગોન તેમજ અન્ય મેલકના ૧૭થી ૧૯ ગેઈજના રૃા. ૨૭૦૦થી ૨૯૦૦ જેવા થઈ ગયા છે.
લોખંડ વુડ સ્ક્રૂમાં શોપીંગ હેડ ક્વોલિટીના અજન્ટાના ૧૦૦ નંગના પેકેટના ૩૦/૮ના રૃા. ૩૫, ૩૫/૮ના રૃા. ૪૦, ૭૫/૧૦ના રૃા. ૧૦૦ તેમજ ૨૫/૮ના ૨૦૦ નંગના પેકેટદીઠ રૃા. ૬૦ જેવા બજારભાવ થઈ ગયા છે.
અતુલના પીટમેટલના તેમજ પેનહેડ તેમજ ચપટા માથાના સાઈઝોના એક હજાર નંગના પેકેટદીઠ ૨૫/૮ના રૃા. ૩૧૪, ૩૨/૮ના રૃા. ૩૮૨ ૩૮/૮ના રૃા. ૪૪૧, ૬/૧૯ના ૧૭૮ જવા બજાર ભાવ ચાલુ રહ્યો છે.
સી-૨ના ફલોર સ્પ્રીંગ, ડ્રોવરલોક, ડોરક્લોઝર, નટબોલ્ટ કનમીલ્ડ મીજાગરા, તેમજ પેચફીટીંગ નાનવામાલો સારા કામકાજ થઈ રહ્યો છે. લુઝના ૩૦૪ના સારી ક્વોલિટીના સ્ટેનલેસસ્ટીલના બેરીંગ મજાગરાના ૪ ઇંચના રૃા. ૧૩૫, ૫ ઇંચના રૃા. ૧૬૦ તેમજ ગાયત્રીના સ્ટેનલેસ સ્ટીલના દોઢ ઇંચના રૃા. ૧૨૯ જેવા ભાવથી સારા કામકાજ થઈ રહ્યો છે.
યુરોપના નાઈટલેયના સારા કામકાજ થઈ રહ્યાં છે. હાલમાં ડબલ કી ડીષ્કના પેડલોકના સારી જાતના મોડેલના સરેરાશ નંગ દીઠ બજાર ભાવ ૧૬/૧૦ના રૃા. ૫૦૦, ૧૦/૧૦ રૃા. ૬૦૦, ૭૦/૧૦ના રૃા. ૮૦ જેવા ભાવથી સારાકામકાજ થઈ રહ્યો છે.
હાઈપરના એલ્યુમીનીયમ બોડીના હાઈડ્રોલીક કોરકલોઝર તેમજ ફલોર સ્પ્રીંગના કામકાજ સારા થઈ રહ્યાં છે.
ગ્રીપના સ્ક્રૂ ડ્રાઈવરના નંગદીઠ ૪ ઇંચના રૃા. ૧૬.૫૦, ૬ ઇંચના રૃા. ૨૩.૧૦, ૮ ઇંચના રૃા. ૩૮.૫૦, જેવા ભાવથી સારા કામકાજ થઈ રહ્યો છે.
એન્કરમેન તથા મોનીના 'થુ્ર' બોલ્ટના નંગદીઠ નવા ભાવ ૫/૫૦ના રૃા. ૫, ૮/૭ના રૃા. ૧૧, ૧૦/૧૦૦ના રૃા. ૧૫, ૧૨/૧૫૦ના રૃા. ૨૪, ૧૬/૧૦ના રૃા. ૩૬, ૧૬/૧૫૦ના રૃા. ૪૮ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યાં છે.


Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved