Last Update : 07-Sept.-2010, Tuesday
ફયુચર એન્ડ ઓપ્શન
 

નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ૯૭ પોઈન્ટ વધીને બંધ આવ્યો છે. નિફ્ટીએ ઈન્ટ્રાડે ૫૫૮૯નો નવો હાઈ બનાવ્યો છે. જ્યાં સુધી નિફ્ટી ૫૫૦૦ ઉપર રહે ત્યાં સુધી બજારનો ઓવરઓલ ટ્રેન્ડ પોઝીટીવ જળવાઈ રહે બોલીટીલીટી ઈન્ડેક્સ ઘટીને ૧૫.૨૨ આવ્યો છે. જે સુચવે છે કે બજારમાં કોન્સોલીડેશનનો તબક્કો પૂર્ણ થયો છે. અને આગામી દિવસોમાં વન સાઈડ મુવમેન્ટ જોવાય.
નિફ્ટી (૫૫૭૬) મંગળવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૫૨૫ થી ૫૬૨૦ની વચ્ચે જોવાય.
ગેઈલ (૪૭૧)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૪૭૧ ઉપર ૪૬૪ સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૪૮૦ સુધી સુધારાની શક્યતા છે.
ટેક મહિન્દ્રા (૭૦૮)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૭૦૮ ઉપર ૬૯૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૭૨૦ સુધી સુધારાની શક્યતા છે.
જીઈ શીપીંગ (૩૧૮)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૩૧૮ ઉપર ૩૧૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૩૩૦ સુધી સુધારાની શક્યતા છે.
એચડીઆઈએલ (૨૭૬)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૨૭૬ ઉપર ૨૬૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૨૮૫ સુધી સુધારાની શક્યતા છે.
જેએસડબલ્યુ સ્ટીલ (૧૨૦૫)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૧૨૦૫ ઉપર ૧૧૮૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૨૩૦ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved