Last Update : 01-Sept.-2010, Wednesday
૨૪ કલાકમાં સુરત - બારડોલીમાં ૫.૫ ઇંચ, પલસાણામાં ૪ ઇંચ
સોમવારે મેઘરાજાનું જોર ઘટયું
ઓલપાડમાં ૩.૫ ઇંચ ઃ અન્ય તાલુકાઓમાં અડધાથી એક ઇંચ વરસાદ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આજે દિવસ દરમ્યાન ૧ ઇંચ, બારડોલીમાં ૦.૫ ઇંચ સિવાય બાકીના તાલુકા અને સુરત શહેરમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે.
પૂર નિયંત્રણ કક્ષના અહેવાલ મુજબ રવિવારના સવારે ૮ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. જેમાં બારડોલી તાલુકામાં ૫.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે, બારડોલી તાલુકામાં રવિવારે દિવસના ૪ કલાકમાં જ ૪.૫ ઇંચ વરસાદ ઝીંકાયો હતો અને રાત્રી દરમ્યાન ૧ ઇંચ જ વરસાદ પાણી પડયું હતું. તે જ રીતે પલસાણા તાલુકામાં ૧.૫ ઇંચ દિવસના વરસાદ બાદ રાત્રિના ૨.૫ ઇંચ વરસાદ વરસતા ૨૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ઓલપાડમાં ૨૪ કલાકમાં કુલ ૩.૫ ઇંચ વરસાદમાં ૧.૫ ઇંચ દિવસના વરસાદ અને રાત્રિના ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે રવિવારની મોડી સાંજે મહુવા તાલુકામાં શરૃ થયેલા દેમાર વરસાદમાં આખી રાતમાં ૩ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. ચોર્યાસી અને કામરેજ તાલુકામાં પણ ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ઉમરપાડા તાલુકામાં દિવસના ૧.૫ ઇંચ બાદ રાત્રિ દરમ્યાન મેઘરાજા શાંત રહ્યા હતાં.
સુરત શહેરમાં પણ રવિવારે બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ બાદ મોડી સાંજ સુધી છુટોછવાયો ઝીંકાયા પછી રાત્રિના વિજળીના કડાકા ભડાકા સાથે ૧૨ કલાકમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબકતા રવિવારે ૮ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સુરત શહેરનો કુલ વરસાદ ૫.૫ ઇંચ થયો છે.
જો કે ૨૪ કલાક ધમધમાટી બોલાવ્યા બાદ આજે મેઘરાજા ધીમા પડયા હતા. અને દિવસના ૮ કલાકમાં પલસાણા તાલુકામાં ૧ ઇંચ, બારડોલીમાં ૦.૫ ઇંચ અને બીજા બધા તાલુકામાં સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા. જયારે સુરત શહેરમાં ૨ કલાકમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.
Share |
  More News
તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા જોહરી
જીમખાનામાં જુગાર અટકાવવા 'સીસીટીવી રેકોર્ડિંગ' ફરજિયાત
વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો પ્રસ્તાવ અશાંતિ સર્જશે
રાજકારણીઓનાં વાહનોની ફેન્સી પ્લેટની તસવીરો ઇન્ટરનેટ પર
મુંબઈમાં વૉટર વૅનો કરાર ખાનગી કંપનીને સોંપાયોે
બે માસ સુધી મેટ્રો. મેજિસ્ટ્રેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે
અમેરિકામાં મૂળ યમનના બે શકમંદ ત્રાસવાદી ઝડપાયા
ભારતમાં ત્રાસવાદી હુમલાની ઓસ્ટ્રેલિયાની ફરી ચેતવણી
કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી
 
  More News
ચાંદીમાં વિક્રમી તેજીને બ્રેક લાગતાં ભાવોમાં પ્રત્યાઘાતી ઘટાડો
અમેરિકા મંદીમાં ધકેલાઇ રહ્યાના નિર્દેશે એશિયામાં કડાકો
નિફ્ટીમાં મંદીનું દુઃસાહસ કરનારાને ટ્રેપમાં લેવાયા
લાહોરની હાઇકોર્ટે રમત પ્રધાન અને પીસીબીના ચેરમેનને પણ હાજર થવા ફરમાન છોડયું
રાઠૌરે ક્વોલિફાઇંગ ટ્રાયલ્સમાં ભાગ જ ન લીધો
સોડરલિંગને વિજય મેળવવા પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો
સલમાન અને અમિતાભનાં રિયાલિટી શો સામસામેે
દિયા મિર્ઝા અને ઝાયેદ ખાન નવુ પ્રોડક્શન હાઉસ શરુ કરશે
એક મહિનામાં બોલિવુડમાં માત્ર એક જ ફિલ્મનું શૂટિંગ થયું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved