|
|||||||||
![]() |
|||||||||
Month : Jan-11 Feb-11 Mar-11 Apr-11 May-11 Jun-11 Jul-11 Aug-11 Sep-11 Oct-11 Nov-11 Dec-11
|
|||||||||
ભારત વર્લ્ડકપમાં ચેમ્પિયન ઃ ટેનિસમાં યોકોવિચનું રાજ
|
|||||||||
![]() |
જાન્યુઆરી નૂતન વર્ષના પ્રારંભે ફૂટબોલ જગતના લોકપ્રિય ખેલાડી લાયોનલ મેસ્સીને સર્વકાલિન દસ નંબરી ખેલાડી જાહેર કરાયો. ઇંગ્લીશ ક્રિકેટરો માટે પણ નૂતન વર્ષ-વિક્રમ વર્ષ રહ્યું. ઇંગ્લેન્ડે ૨૪ વર્ષ બાદ ઓસ્ટ્રલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી..... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
ફેબુ્રઆરી ફેબુ્રઆરી મહિનાની ગુલાબી ઠંડીમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના સહયજમાનપણા હેઠળ 'દસમા વર્લ્ડકપ ક્રિકેટ'ની ટૂર્નામેન્ટ યોજાઈ. ઢાકાના ઐતિહાસિક 'બંગ બંધુ સ્ટેડિયમ'માં શાહી ઠાઠમાઠથી, સાઈકલ રીક્ષામાં કપ્તાનોની સવારી..... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
માર્ચ |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
એપ્રિલ એપ્રિલ મહિનો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખનારો મહિનો રહ્યો. ભારતે યુવા કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ 'વર્લ્ડકપ' મેળવ્યો. ભારતે ૧૯૮૩ પછી આ ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન થવાનું બહુમાન. ઐતિહાસિક ગૌરવ મુંબઈ ખાતે મેળવ્યું..... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
મે ગર્મ હવાવાળા ધગધગતો મે મહિનો રમત-ગમતની દુનિયામાં અનેક નવા ગર્મ- વિક્રમો નોંધાવતો જોવા મળ્યો. આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સતત બીજી વખત ચેમ્પિયન બનવાનો વિક્રમ સર્જ્યો. જ્યોર્જટાઉન ખાતે યોજાયેલ વેસ્ટ ઇન્ડિઝ...... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
જૂન જૂન મહિનો ભારતીય ક્રિકેટરો માટે લકી રહ્યો. વેસ્ટઇન્ડિઝનો પ્રવાસ વિજયી રહ્યો. પાંચ વન-ડેની શ્રેણીમાં ભારતે ૩ વિરૃદ્ધ ૨થી શ્રેણી વિજય મેળવ્યો તો ત્રણ ટેસ્ટમેચની શ્રેણીમાં પણ ૧ વિરૃદ્ધ ૦થી ટેસ્ટ શ્રેણી વિજય મેળવ્યો. રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા મેન ઓફ ધ સીરીઝ બન્યા હતા...... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
જુલાઈ રમતમગતની દુનિયામાં જુલાઈ મહિનો અનેક વિક્રમોથી યાદગાર રહ્યો. ઇટાનગરની ૩૫ વર્ષની બે બાળકોની માતા અંશુજામ સેનપ્પા માત્ર દસ દિવસમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક બની...... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
ઓગસ્ટ ટેસ્ટ ક્રિકેટ જગતમાં ઓવલ ખાતે ભારતના ખેલાડી સચિન અને દ્રવિડની ભાગીદારીએ ૧૩૪ દાવમાં ૬૫૨૦ રનની વર્લ્ડ રેકોર્ડ ભાગીદારી નોંધાવી. બર્મિંગહામ ખાતે ઇંગ્લેન્ડે રેકોર્ડબ્રેક ૭૧૦ રન ભારત સામે નોંધાવ્યા..... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
સપ્ટેમ્બર |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
ઓકટોબર ઓકટોબર મહિનો એ ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ સફળતા આપનારો અને ગૌરવવંતો રહ્યો હતો. આ મહિનાના અંતમાં તો ભારતીય રમત-ગમતના ઇતિહાસમાં એક ઐતિહાસિક પ્રકરણ પ્રથમ ઇન્ડિયન એફ.વન. ગ્રા. પ્રિક્ષ કાર રેસથી આલેખાયું હતું...... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
નવેમ્બર |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||
![]() |
ડિસેમ્બર ડિસેમ્બર મહિનાનો સ્ટાર વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ૨૧૯ રન નોંધાવનાર ભારતીય સેકન્ડ ઓપનર અને કપ્તાન વિરેન્દ્ર સેહવાગ રહ્યો. ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્પેને પાંચમી વખત ટાઇટલ મેળવ્યું...... |
||||||||
| [આગળ વાંચો...] | |||||||||