ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન સામે કપરો પડકાર
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS
શનિવાર, 31 જુલાઇ 2010
ઇંગ્લેન્ડને ૧૭૨ રનની સરસાઈ જીતાડી શકશે
નોટિંગહામ,
ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગના ૩૫૪ રનના જવાબમાં પાકિસ્તાન આજે ત્રીજા દિવસે
૧૮૨ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ૧૭૨ રનની નિર્ણાયક સરસાઇ સાથે ઉતરેલા
ઇંગ્લેન્ડના બીજી ઇનિંગમાં ટીએ ૬ વિકેટે ૧૨૦ રન થયા હતા.
પાકિસ્તાન પ્રથમ ઇનિંગ ઃ
-
રન
બોલ
૪
૬
ફરહાત બો . એન્ડરસન
૧૯
૫૧
૩
૦
બટ્ટ કો . પ્રાયર બો . એન્ડરસન
૧
૧૩
૦
૦
અલી કો . પ્રાયર બો . એન્ડરસન
૧૪
૪૮
૧
૦
અમીન કો . સ્વાન બો . ફીન
૨
૬
૦
૦
યુ . અકમલ કો . સ્વાન બો . ફીન
૪
૮
૧
૦
મલિક કો . સ્ટરાઉસ બો . એન્ડરસન
૩૮
૫૩
૬
૦
કે . અકમલ કો . કોલિંગ્વુડ બો . ફીન
૦
૨
૦
૦
આમેર કો . સ્વાન બો . એન્ડરસન
૨૫
૬૯
૪
૦
ગુલ અણનમ
૬૫
૪૬
૮
૪
કનેરિયા બો . બ્રોડ
૭
૨
૦
૦
આસિફ રનઆઉટ
૦
૮
૦
૦
વધારાના ( બાય ૫ , લેગબાય ૨ )
૭
( ઓલઆઉટ , ૫૪ ઓવરોમાં )
૧૮૨
વિકેટનો ક્રમ ઃ ૧-૫ (બટ્ટ ૪.૪) ૨-૩૨ (ફરહાત ૧૬.૪), ૩-૩૫ (અમીન ૧૮), ૪-૪૧ (અલી ૨૦.૧), ૫-૪૫ (યુ. અકમલ ૨૧.૫), ૬-૪૭ (કે. અકમલ ૨૩.૧), ૭-૧૦૫ (મલિક ૪૦.૨), ૮-૧૦૮ (આમેર ૪૨.૩), ૯-૧૪૭ (કનેરિયા, ૫૦), ૧૦-૧૮૨ (આસિફ ૫૪)બોલિંગ ઃ એન્ડરસન ૨૨-૭-૫૪-૫, બ્રોડ ૧૭-૪-૫૯-૧, ફીન ૧૩-૫-૫૦-૩, સ્વાન ૨-૧-૧૨-૦
ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ
-
રન
બોલ
૪
૬
સ્ટ્રાઉસ કો . કે . અકમલ બો . આમેર
૦
૩
૦
૦
કુક કો . કે . અકમલ બો . આસિફ
૧૨
૨૯
૧
૦
ટ્રોટ બો . ગુલ
૨૬
૫૫
૫
૦
પીટરસન કો . કે . અકમલ બો . ગુલ
૨૨
૫૦
૩
૦
કોલિંગ્વુડ લેગબીફોર ગુલ
૧
૧૯
૦
૦
મોર્ગન રનઆઉટ
૧૭
૪૬
૩
૦
પ્રાયર રમતમાં
૧૩
૩૮
૧
૦
સ્વાન રમતમાં
૧૪
૧૯
૩
૦
વધારાના ( બાય ૪ , લેગબાય ૯ , વાઇડ ૧ , નોબોલ ૧ )
૧૫
( ૪૩ ઓવરોમાં ૬ વિકેટે )
૧૨૦
બોલિંગ ઃ આમેર ૧૪-૩-૩૩-૧ આસિફ ૧૬-૧-૪૭-૧, ગુલ ૧૦-૨-૨૦-૩, અમીન ૨-૦-૬-૦, કનેરિયા ૧-૦-૧-૦