પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ૩૫૪ રનમાં ઓલઆઉટ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS
શુક્રવાર, 30 જુલાઇ 2010
આસિફે ૭૭ રનમાં પાંચ વિકેટ ઝડપી
ટેન્ટબ્રિજ,
મોર્ગનની ૧૩૦ રનની ઈનિંગ અને કોલીંગવુડની ૮૨ રનની લડાયક બેટિંગની મદદથી
ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૩૫૪ રન ફટકાર્યા
હતા. આસિફે માત્ર ૭૭ રન આપીને પાંચ વિકેટો ઝડપી તરખાટ મચાવતા એક તબક્કે
અત્યંત મજબુત સ્થિતીમાં લાગતા ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થયો હતો.
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ
-
રન
બોલ
૪
૬
સ્ટ્રોસ કો . કે . અકમલ બો . આમેર
૪૫
૭૫
૬
૦
કૂક કો . ફરહત બો . આમેર
૦૮
૨૬
૧
૦
ટ્રોટ એલબી બો . આમેર
૩૮
૬૭
૫
૦
પીટરસન બો . આસિફ
૦૯
૨૯
૨
૦
કોલીંગવુડ એલબી બો . આસિફ
૮૨
૧૮૦
૧૧
૦
મોર્ગન એલબી બો . આસિફ
૧૩૦
૨૧૬
૧૯
૧
પ્રાયર રનઆઉટ
૦૬
૨૦
૦
૦
સ્વોન એલબી બો . આસિફ
૦૨
૧૩
૦
૦
બ્રોડ બો . ગુલ
૦૩
૦૨
૦
૦
એન્ડરસન એલબી બો . આસિફ
૦૦
૦૧
૦
૦
ફિન અણનમ
૦૦
૦૩
૦
૦
વધારાના ( લેગબાય ૧૪ , બાય ૫ , વાઇડ ૫ , નોબોલ ૭ )
૩૧
કુલ ૧૦૪ . ૧ ઓવરમાં ઓલ આઉટ
૩૫૪
વિકેટનો ક્રમ ઃ ૧-૪૨ (કૂક ૮.૪), ૨-૯૩ (સ્ટ્રોસ ૨૩.૪), ૩-૧૧૬ (પીટરસન ૩૨.૩), ૪-૧૧૮ (ટ્રોટ ૩૩.૧), ૫-૩૩૭ (કોલીંગવુડ ૯૫.૫), ૬- ૩૪૪ (મોર્ગન ૯૯.૪), ૭-૩૫૧ (પ્રાયર ૧૦૨.૪), ૮-૩૫૪ (સ્વોન ૧૦૩.૨), ૯-૩૫૪ (બ્રોડ ૧૦૪.૧) બોલીંગ ઃ આમેર ૨૪-૭-૪૧-૩, આસિફ ૨૭-૯-૭૭-૫, ગુલ ૧૮.૧-૫-૬૧-૧, કનેરિયા ૨૧-૦-૧૦૦-૦, મલિક ૧૧-૨-૩૯-૦, અલી ૧-૦-૯-૦, અમીન ૧-૦-૩-૦, ફરહત ૧-૦-૫-૦.
પાકિસ્તાન
-
રન
બોલ
૪
૬
ફરહત બો . એન્ડરસન
૧૯
૫૧
૩
૦
બટ કો . પ્રાયર બો . એન્ડરસન
૦૧
૧૩
૦
૦
અલી કો . પ્રાયર બો . એન્ડરસન
૧૪
૪૮
૧
૦
અમીન કો . સ્વોન બો . ફિન
૦૨
૦૬
૦
૦
યુ . અકમલ કો . સ્વોન બો . ફિન
૦૪
૦૮
૧
૦
મલિક રમતમાં
૧૨
૧૯
૨
૦
કે . અકમલ કો . કોલીંગવુડ બો . ફિન
૦૦
૦૨
૦
૦
આમેર રમતમાં
૧૧
૩૧
૨
૦
વધારાના
૦૨
કુલ ૨૯ . ૩ ઓવરમાં ૬ વિકેટે
૬૫
વિકેટનો ક્રમ ઃ ૧-૫ (બટ ૪.૪), ૨-૩૨ (ફરહત ૧૬.૪), ૩-૩૫ (અમીન ૧૭.૬), ૪-૪૧ (અલી ૨૦.૧), ૫-૪૫ (યુ.અકમલ ૨૧.૫), ૬-૪૭ (કે.અકમલ ૨૩.૧). બોલીંગ ઃ એન્ડરસન ૧૩-૬-૨૧-૩, બ્રોડ ૧૦-૩-૩૦-૦, ફિન ૬.૩-૧-૧૨-૩.