Last Updated:19 ડિસેમ્બર 2011

ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
હરારે,
ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યા બાદ ઝિમ્બાબ્વેએ મે-જુનમાં ઘરઆંગણે ત્રિકોણીય વન ડે જંગનું આયોજન કરવાની તૈયારી શરૂ કરી છે. ઝિમ્બાબ્વે બોર્ડના પ્રસ્તાવિત કાર્યક્રમ અનુસાર ત્રિકોણીય જંગમાં ભારત અને શ્રીલંકાની ટીમો રમશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૮મી મે ના રોજ બુલાવાયો ખાતે પ્રથમ વન ડે રમાશે. જ્યારે ૩૦મી મે એ ભારત અને શ્રીલંકા ટકરાશે.ત્રિકોણીય જંગની ફાઇનલ ૯ની જુને રમાશે અને ત્યાર બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બે ટ્વેન્ટી-૨૦ મેચનું આયોજન કરવામાં આવશે.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી