Last Updated:19 ડિસેમ્બર 2011

ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010

ઓસ્ટ્રેલિયા શ્રેણી ૩-૨થી જીત્યું

 વેલિંગ્ટન, તા. ૧૩
મેન ઓફ ધ મેચ સાઉથીએ ૩૬ રનમાં ચાર તેમજ બોન્ડે ૨૬ રનમાં ચાર વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડે શ્રેણીની પાંચમી અને આખરી વન ડે જીતી લીધી હતી. જોકે આ વિજય આશ્વાસન અને આબરૃ બચાવતો જ હતો કેમ કે ઓસ્ટ્રેલિયા આમ છતાં ૩-૨થી શ્રેણી જીતી ગયું હતું.

બોન્ડ અને સાઉથીએ ૪-૪ વિકેટો ઝડપી

ન્યુઝીલેન્ડે તેની ૫૦ ઓવરોમાં સ્ટાયરિસના ૫૫ રનની મદદથી ૯ વિકેટે ૨૪૧ રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા વોટસનના ૫૩ અને માઇકલ હસીના ૪૬ છતાં ૪૬.૧ ઓવરોમાં ૧૯૦ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

સ્કોરબોર્ડ -
ન્યુઝીલેન્ડ

 

-

રન

બોલ

મેકુલમ કો. પોન્ટીંગ બો. મેકે

૧૩

ગપ્ટીલ રન આઉટ

૧૪

ટેલર કો. બોલિંજર બો. વોટસન

૩૦

૫૫

સ્ટુઅર્ટ કો. હેડિન બો. જોહન્સન

સ્ટાયરિસ બો. હોપ્સ

૫૫

૬૬

વેટ્ટોરી બો. બોલિંજર

૨૮

૩૯

હોપકિન્સ કો. હેડિન બો. હોરિત્ઝ

૨૬

૨૮

મેકુલમ કો. એન્ડ બો. જોહન્સન

૧૭

૨૬

ટફી કો. પોન્ટીંગ બો. મેકે

૨૬

૪૧

બોન્ડ અણનમ

૧૪

વધારાના (લેગબાય , વાઈડ ૧૯, નોબોલ )

૨૯

 

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૧ (બી. મેકુલમ, ૪.૧), ૨/૨૫ (ગપ્ટીલ, ૫), ૩/૩૨ (સ્ટુઅર્ટ, ૮), ૪/૮૫ (ટેલર, ૧૯.૧), ૫/૧૫૩ (સ્ટાયરિસ, ૩૧.૩), ૬/૧૫૫ (વેટ્ટોરી, ૩૨.૫), ૭/૧૮૬ (હોપકિન્સ, ૩૮.૪), ૮/૨૧૪ (મેકુલમ, ૪૪.૫), ૯/૨૪૧ (ટફી, ૫૦)
બોલિંગ ઃ મેકે ૧૦-૧-૫૭-૨, બોલિંજર ૮-૨-૩૭-૧, જોહન્સન ૧૦-૦-૪૨-૨, વોટસન ૮-૧-૩૧-૧, હોરિત્ઝ ૭-૦-૪૩-૧, હોપ્સ ૬-૦-૨૮-૧

ઓસ્ટ્રેલિયા

 

-

રન

બોલ

વોટસન કો. ટેલર બો. મેકુલમ

૫૩

૭૯

હેડિન કો. સાઉથી બો. બોન્ડ

૧૭

૨૧

પોન્ટીંગ કો. હોપકિન્સ બો. બોન્ડ

વ્હાઈટ કો. વેટ્ટોરી બો. સાઉથી

૨૧

વોજેસ કો. હોપકિન્સ બો. સાઉથી

૧૭

એમ. હસી બો. સાઉથી

૪૬

૫૫

હોપ્સ કો. ગપ્ટીલ બો. વેટ્ટોરી

૪૦

૫૬

જોહન્સન કો. સબ બો. સાઉથી

હોરિત્ઝ કો. સ્ટાયરિસ બો. બોન્ડ

૧૧

મેકે કો. સાઉથી બો. બોન્ડ

બોલિંજર અણનમ

વધારાના (બાય , વાઈડ )

 

 

 

(ઓલઆઉટ ૪૬. ઓવરોમાં)

૧૯૦

 

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૭ (હેડિન, ૬.૩), ૨/૨૭ (પોન્ટીંગ, ૬.૪), ૩/૪૬ (વ્હાઈટ, ૧૩), ૪/૭૨ (વોજેસ, ૨૦), ૫/૯૬ (વોટસન, ૨૬.૧), ૬/૧૪૬ (હસી, ૩૮.૩), ૭/૧૫૭ (જોહન્સન, ૪૦.૨), ૮/૧૮૬ (હોરિત્ઝ, ૪૪.૪), ૯/૧૮૬ (હોપ્સ, ૪૫.૧), ૧૦/૧૯૦ (મેકે, ૪૬.૧)
બોલિંગ ઃ બોન્ડ ૯.૧-૧-૨૬-૪, ટફી ૮-૦-૪૧-૦, વેટ્ટોરી ૧૦-૧-૩૯-૧, સાઉથી ૯-૦-૩૬-૪, એન. મેકુલમ ૮-૦-૩૨-૧, સ્ટાયરિસ ૨-૦-૧૬-૦

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી