Last Updated:31 જુલાઇ 2010 23 : 08 શનિવાર

No account yet? Register | Lost Password?
  : : સોહરાબુદ્દીનનો કાંટો કાઢવા માટે રૃ. ૧૦ કરોડની સોપારીનો આક્ષેપ   : : સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડવા મુદ્દે વિવાદ   : : કોર્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા ૧૫ હજાર કરોડનો ખર્ચ થશે   : : ૯/૧૧ના દિવસે કુરાન બાળવાની અમેરિકાના એક ચર્ચની યોજના   : : સંસદમાં ધાંધલ ધમાલને પગલે કરદાતાઓના રૃા. ૪૦ કરોડ પાણીમાં   : : ભારતભરની વિવિધ કોર્ટોમાં ત્રણ કરોડથી વધુ કેસ પેન્ડિંગ   : : IAS દંપતીનું શેરબજારમાં રૃા. ૩૦૦ કરોડનું જંગી રોકાણ   : : કોમનવેલ્થ ગેમ્સને ૧૦૦ કરોડનું ડોનેશન આપવા BCCIનો ઇનકાર   : : ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન સામે કપરો પડકાર   : : ભારતે એક વધારાના બોલરને ટીમમાં સમાવવાની જરૃર છે   : : પાક.ની જાસૂસી સંસ્થા ISIના વડાએ બ્રિટનની મુલાકાત રદ કરી   : : બ્રિટનમાં ભારતીય યુવકની ચાકુના ઘા મારીને હત્યા   : : લખવીની જામીન અરજી પર પાક. કોર્ટનો ચુકાદો અનામત   : : સંક્ષિપ્ત સમાચાર.   : : શ્રીલંકામાં રમાનારા ત્રિકોણીય જંગમાં તેંડુલકર-હરભજનને આરામ અપાયો   : : મરે અને ક્યુરી લોસ એંજલસ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં   : : પ્લીઝ, મારી ઊંમર વિશે કોમેન્ટ કરવાનું બંધ કરો   : : ચાંદીના ભાવો રૃ.૩૮૫ ઉછળતાં રૃ.૨૯ હજારની સપાટી કૂદાવાઈ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો.   : : છેલ્લા ભાવ   : : સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડોઃ CBI   : : કાશ્મીર ખીણમાં ફરી હિંસા ગોળીબારમાં ત્રણનાં મોત   : : માલિકને કંપની આપી મનોરંજન પણ કરી શકતા રોબોટની શોધ   : : પાકિસ્તાનમાં પૂર અને ભેખડો ધસી પડવાથી ૩૦૦નાં મોત   : : મોંઘવારી મુદ્દે ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી ઠપ   : : અમદાવાદ એરપોર્ટ પરથી દેશ વિદેશની મુસાફરી મોંઘી બની   : : લાલુને ફટકો ઃ RJD ની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પાછી ખેંચાઈ   : : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી   : : હાઇકોર્ટ જજો માટે નિવૃત્તિની વય મર્યાદા ૬૫ વર્ષ કરાઇ   : : પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ૩૫૪ રનમાં ઓલઆઉટ   : : ભારત આખરી ટેસ્ટ હારવા છતાં પણ નંબર વન રહેશે   : : પાકિસ્તાન સરકારે હવે બ્રિટિશ વડાપ્રધાન સામે બાંયો ચઢાવી   : : ત્રાસવાદ સામે નિર્ણાયક પગલાં લેવા પાક.ને અમેરિકાની તાકીદ   : : આસામમાં ઉગ્રવાદી હુમલામાં CRPFના પાંચ જવાનોનાં મોત   : : ખોરાકથી થતા ચેપીરોગ વખતે હળદરથી દૂર રહેવાની સલાહ   : : તમિળનાડુના પ્રાચિન મંદિરમાં ૧૩મી સદીના લખાણો મળ્યા   : : સંક્ષિપ્ત સમાચાર.   : : ઓસ્ટ્રેલિયાએ હોવર્ડને પડતા મૂકીને ન્યુઝીલેન્ડના આઇસેકનું સમર્થન કર્યું   : : મુરલીધરન જેવી એકશન સાથે બેદી પણ વર્લ્ડ રેકોર્ડ કરી શક્યાં હોત   : : ખાંડમાં રૃ.૧૬૦નો નવો કડાકો ઃ હળવા થતા મિલરો ઃ મિલ ડિલીવરી ઘટી રૃ.૨૪૩૦ બોલાયાના નિર્દેશો!   : : મુખ્ય શેરોની વધઘટ.   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો.   : : છેલ્લા ભાવ   : : ૨૦૫૦ સુધીમાં ભારતની વસતી ૧.૭ અબજે પહોંચવાનો અંદાજ   : : ત્રાસવાદને સમર્થન નહિ આપવા બ્રિટન પાક. પર દબાણ લાવશે   : : તેંડુલકરનું ધરખમ ફોર્મ જારી ઃ ટેસ્ટ કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી   : : અમેરિકામાં ૩.૪ કરોડ ડોલરના ગોટાળામાં NRI મહિલા દોષિત   : : ફરિયાદનો ૧૪ દિવસમાં નિકાલ ન કરનાર વીમા કંપનીને દંડ થશે   : : અમિત શાહના રામ જેઠમલાણી સામે CBIના વકીલ તુલસી   : : CBI તપાસમાં મોદીના ઉલ્લેખ અંગે કંઈ કહેવા કેન્દ્રનો ઈન્કાર   : : PF પરનો વ્યાજદર ૮.૫ ટકા જ રહેવાની શક્યતા   : : ભારતની ટીમ નંબર વન જેવી ભલે હોય, પણ લાગતી નથીઃ સ્ટીવ વો   : : ત્રાસવાદ સામેના યુદ્ધમાં પાક. સરકાર સાથ આપે ઃ અમેરિકા   : : છોડને પાણી જોઇએ ત્યારે લાઇટ કરી સંકેત આપતું સ્માર્ટ કૂંડુ   : : સ્ટેમસેલની મદદથી દર્દીના શરીરમાં જ અંગો ઉગશે   : : કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે UNના વડા ચિંતિત   : : CBIને સોહરાબુદ્દીન કેસની તપાસ પૂરી કરવા દો ઃ કોંગ્રેસ   : : મોંઘવારી પર ચર્ચાને મુદ્દે સરકાર- વિપક્ષો વચ્ચેની મડાગાંઠ યથાવત્   : : મોંઘવારીને મુદ્દે રાષ્ટ્રપતિ સમક્ષ ભાજપની રજુઆત   : : સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કેસની તપાસ NIA ને સોંપાઈ   : : સંક્ષિપ્ત સમાચાર.   : : રૈના કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી કરનારો ૧૨મો ભારતીય   : : આર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગ્રોન્ડોના જૂઠ્ઠા છે ઃ મેરેડોના   : : કુમ્બલે-મુરલીધરન હવે બોલિંગ એકેડમી શરૃ કરશે   : : મિલોેની ગભરાટભરી વેચવાલીએ ખાંડમાં કડાકો   : : મુખ્ય શેરોની વધઘટ.   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો.   : : છેલ્લા ભાવ   : : બ્રિટન ટૂંકમાં નવી ઇમિગ્રેશન નીતિ જાહેર કરશે   : : મોંઘવારી મુદ્દે ગૃહમોકૂફીનો પ્રસ્તાવ નામંજૂર   : : સુરક્ષાના નિયમના ભંગ બદલ ટેલિકોમ ઓપરેટરને દંડ થશે   : : ભારત બ્રિટન પાસેથી ૫૨૦૦ કરોડના ૫૭ હૉક વિમાનો ખરીદશે   : : ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મહત્વના ઉદ્યોગમાં માત્ર ૩.૪ ટકા વૃદ્ધિ   : : ઉત્તર પ્રદેશના પીએફ કૌભાંડની કોર્ટ કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે   : : ઓસી.માં ભારતીય વિદ્યાર્થી પરના હુમલામાં વંશીય ઉશ્કેરણીનો કેસ   : : ભારતનો મનોરંજન અને માધ્યમ ઉદ્યોગ ૧૦૪૦ અબજનો થઇ જશે   : : તમિળનાડુના પ્રાચિન મંદિરમાં ૧૩મી સદીના લખાણો મળ્યા   : : સંસદમાં મોંઘવારી મુદ્દે વિપક્ષનો મોકૂફીનો પ્રસ્તાવ નામંજૂર થયો   : : એર ઈન્ડિયા એક્સપ્રેસ ડોમેસ્ટિક હવાઈ ઉડ્ડયનો પણ શરૃ કરશે   : : કેરળ હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસના સાંસદને ચૂંટણીમાં ગેરલાયક ઠરાવાયા સામે સ્ટે   : : ISIની ત્રાસવાદી જૂથો સાથેની કડીનો મુદ્દો પાક. સાથે હાથ ધરાયો   : : અફઘાનિસ્તાનમાં ભરચક પ્રવાસી બસના વિસ્ફોટમાં ૨૫નાં મૃત્યુ   : : પાકિસ્તાનને અપાયેલી શસ્ત્ર સહાય ભારત માટે જોખમરૃપ નથી ઃ યુએસ   : : હિમાલયના ગ્લેસિયરોનું કદ સતતપણે ઘટી રહ્યું છે ઃ કેન્દ્ર   : : સમગ્ર ભારતમાં ૮૦ જિલ્લાઓ ભારે પૂરથી પ્રભાવિત છે ઃ કેન્દ્ર   : : ખોરાકથી થતા ચેપીરોગ વખતે હળદરથી દૂર રહેવાની સલાહ   : : યુકે.ના કડક વિઝા નિયમો બોગસ કોલેજો-વસાહતીઓના અંકુશ માટે   : : સંક્ષિપ્ત સમાચાર.   : : તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઔ૪૮ ટેસ્ટ + ૪૬ વન-ડે = ૯૪ સદી   : : ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ   : : બેદીના અત્યારે પ્રત્યેક બોલ ઝૂડાતા હોત ઃ તેઓ સાવ સામાન્ય બોલર હતા   : : આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમના કોચ તરીકે મેરાડોનાની હકાલપટ્ટી   : : તેંડુલકરે નિર્ણાયક તબક્કે જ સદી ફટકારતા મેચ ડ્રો થવાની સંભાવના   : : સોનામાં રૃ.૩૦૦, ચાંદીમાં રૃ.૬૨૦નો કડાકો   : : મુખ્ય શેરોની વધઘટ.   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો.
હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
ભારતીય હોકી ટીમનું મેનેજમેન્ટ અને ખેલાડીઓ ઘરઆંગણે રમાઇ રહેલા વર્લ્ડ કપમાં તેમના દેખાવથી જરૃર સંતુષ્ઠ હશે. ભારતને આજે શુક્રવારે સાતમો ક્રમ મેળવવા માટે આર્જેન્ટીના સામેની મેચમાં જીતવું જ પડે તેમ છે. નોંધપાત્ર છે કે ગત વર્લ્ડ કપમાં ભારત ૧૧માં ક્રમે રહ્યુ હતુ. જ્યારે આ વર્લ્ડ કપમાં ભારતને સાતમો ક્રમ મેળવવાની તક છે.
ભારતે સાતમો ક્રમ મેળવવા આજે આર્જેન્ટીનાને હરાવવું પડશે

જો ભારત આવતીકાલની મેચમાં જીતી જશે તો સાતમા ક્રમે રહેશે અને ટોચની છ ટીમોમાંથી કોઇ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી જાય તો તેના સ્થાને ભારતને તક મળે તેમ છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં શિવેન્દ્ર સિંઘે આખરી મિનિટે બરોબરી અપાવતો ગોલ ન કર્યો હોત તો ભારતને નવમાં ક્રમ માટે રમવું પડે તેમ હતું.
પાકિસ્તાન સામેની મેચમાં વિજય મેળવ્યા બાદ ભારતને સતત ત્રણ મેચો ગુમાવવી પડી હતી. જો કે સાઉથ આફ્રિકા સામેની મેચ ડ્રો કરવાના કારણે ખેલાડીઓમાં ફરી જોશ જાગ્યુ છે અને મને આશા છે કે ખેલાડીઓ ચાહકોને વિજયની ભેટ આપશે.
 
< પાછળનુ   આગળનુ >