|
ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયા ૬ વિકેટથી જીત્યું
ઓકલેન્ડ, તા. ૧૧
ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને ચોથી વન ડેમં ડકવર્થ -લુઇસના આધારે નક્કી
થયેલા પરિણામમાં ૬ વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૩-૧ થી શ્રેણી
વિજય નિશ્ચિત કરી લીધો છે. આખરી ઔપચારિક વન ડે હવે ૧૩ માર્ચે રમાશે. મેન
ઓફ ધ મેચ કેમરુનને અપાયો હતો. ઓસ્ટ્રેલિયાને વિઘ્ન બાદ નવા ટાર્ગેટમાં ૩૪ ઓવરોમાં ૨૦૦ રન આપવામાં આવ્યા હતા.
ન્યુઝીલેન્ડ ઃ બી. મેકુલમ કો. વ્હાઇટ બો. હેરિઝ ૬૧, ગપ્ટીલ કો. પોન્ટીંગ બો. વોટસન ૩૦, ટેલર કો. હસી બો. હોપ્સ ૧૫, સ્ટુઅર્ટ કો. વોટસન બો. હેરિઝ ૪, સ્ટાઇરિસ કો. એન્ડ બો. હોપ્સ ૮, વેટ્ટોરી લેગબીફોર જોહન્સન ૧૨, હોપકિન્સ કો. હેડીન બો. વોટસન ૨૦, ફ્રેન્કલીન બો. હોરત્ઝ ૧૦, ટફી કો એન્ડ બો. હેરિસ ૩૪, બોન્ડ કો. હોરિત્ઝ બો. જોહન્સન ૧૯, સાઉથી અણનમ ૧.
વધારાના (લેગબાય ૯, વાઇડ ૧૩, નોબોલ ૨) ૨૪, ઓલ આઉટ ૪૪.૧ ઓવરોમાં ૨૩૮, વિકેટનો ક્રમ ઃ- ૧-૬૩ (ગપ્ટીલ ૭.૪), ૨-૧૨૦ (ટેલર ૧૯.૫), ૩-૧૨૮ (સ્ટુઅર્ટ ૨૨.૨), ૪-૧૩૦ (મેકુલમ ૨૪.૩), ૫-૧૫૨ (સ્ટાયરિસ ૨૯.૨), ૬-૧૫૪ (વેટ્ટોરી ૩૦.૪), ૭-૧૭૭ (ફ્રેન્કલીન ૩૮.૩), ૮-૨૧૩ (હોપ કિન્સ ૪૧.૧), ૯-૨૩૬ (ટફી ૪૩.૩), ૧૦-૨૩૮ (બોન્ડ ૪૪.૧)
બોલીંગ ઃ- હેરિસ ૭-૧-૩૭-૧, બોલિંગર ૫-૦-૩૪-૦, જોહન્સન ૮.૧-૪૦-૨, વોટસન ૬-૧-૩૪-૨, હોપ્સ ૧૦-૦-૩૮-૨, હોરિત્ઝ ૮-૦-૧૬-૩
ઓસ્ટ્રેલિયા ઃ- વોટસન લેગબીફોર વેટ્ટોરી ૩૨, હેડીન કો. સ્ટાયરિસ બો. બોન્ડ ૦, પોન્ટીંગ ેગબીફોર વેટ્ટોરી ૫૦, વ્હાઇટ અણનમ ૫૦, વોજેસ કો. વેટ્ટોરી બો. ફ્રેન્કલીન ૩૪, એમ. હસી અણનમ ૨૮, વધારના (લેગબાય ૬, વાઇડ ૨) ૮, કુલ ૪ વિકેટે ૩૧.૧ ોવરોમાં ૨૦૨, વિકેટનો ક્રમ ઃ ૧-૨ (હેડીન ૦.૩) ૨-૮૪ (વોટસન, ૧૨.) ૩-૮૫ (પોન્ટીંગ ૧૪.૧) ૪-૧૫૦ (વોજેસ ૨૫.૪)
બોલીંગ ઃ- બોન્ડ ૬-૦-૨૮-૧, સાઉથી ૫.૧-૦-૫૫-૦, ટફી ૫-૦-૩૮-૦, વેટ્ટોરી ૭-૧-૨૯-૨, સ્ટાયરિસ ૫-૦-૨૦-૦, ફ્રેન્કલીન ૩-૦-૨૬-૧
|
|
|