Last Updated:19 ડિસેમ્બર 2011

ઝારખંડમાં વાહન ઉંઘું વળતાં ૨૮ને ઇજા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) ગોદ્દા (ઝારખંડ ) તા.૯

ઝારખંડના ગોદ્દા જિલ્લામાં એક વાહન પલટી ખાઇ જતાં એમાં પ્રવાસ કરી રહેલા ઓછામાં ઓછા ૨૮ જણને ઇજા થઇ હતી એમ પોલીસે કહ્યું હતું.

ગોદ્દા ગામના વિસાહા ગામ નજીક ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવતાં મિનિ બસ ગુલાંટ ખાઇ ગઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમ પણ પોલીસે જણાવ્યું હતું. ડ્રાઇવરે નશો નહોતો કર્યોને એની તપાસ ચાલુ છે. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી