Last Updated:19 December 2011

ઇરાને રાડારની નજર ચૂકવે એવા વિમાનનું પરીક્ષણ કર્યું છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) તહેરાન તા.૮
રાડારની નજર ચૂકવીને ઊડી જાય એવા વિમાનનું ઇરાને પરીક્ષણ કર્યાનું ઇરાનના લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું.

‘સોફ્રેમાહી’ (ચપટી માછલી) નામના આ પ્રોટોટાઇપ વિમાને તમામ રાડારની નજર ચૂકવીને ઊડ્ડયન ચાલુ રાખ્યું હતું એમ ઇરાનના હવાઇ દળના સિનિયર અફસર લેફ્ટનંટ કમાંડર અઝીઝ નાસિરઝાદેહે રવિવારે કહ્યું હતું. તેમણે વઘુમાં કહ્યું કે ચપટી માછલી જેવું સપાટ બોડી ધરાવતું આ વિમાન અન્ય પરીક્ષણો અને કાર્યક્ષમતા પુરવાર કરે એ પછી એનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી