Last Updated:13 માર્ચ 2010 23 : 48 શનિવાર

No account yet? Register | Lost Password?
  : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : બસપની રજત જયંતી ઉજવવા માયાવતી કરોડોનો ધૂમાડો કરશે   : : સંક્ષિપ્ત સમાચાર   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ   : : પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી   : : તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ   : : ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર   : : એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો   : : AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન   : : ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી   : : માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ   : : સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : સોનાના બિસ્કિટમાં રૃ.૧૪૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ   : : મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ   : : રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ   : : સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો   : : પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી   : : ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા   : : કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર   : : સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું   : : ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે   : : ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : ચાંદી, ખાંડ, એરંડા વાયદામાં નરમાઈ   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : IIM કોલકાતાના ગ્રેજ્યુએટને રૃ.૧.૬ કરોડના પગારની ઓફર   : : રાજ્યસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત કેમ નહિ ?ઃ મમતા   : : લાલુ-મુલાયમ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નહિ લાવે   : : સુરત આશ્રમશાળાની કિશોરીને પિતરાઇ ભાઇએ જ માતા બનાવી હતી   : : લાલુ-મુલાયમના પક્ષોએ સતત ત્રીજા દિવસે લોકસભા ખોરવી   : : લાલુ પ્રસાદના સાળા સાધુ યાદવ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ   : : નવ ખાનગી યુનિવર્સિટી સામે નિયમોના ભંગની ફરિયાદ   : : જેડી (યુ)માં તીવ્ર મતભેદ પરંતુ ભંગાણ નહિ પડે ઃ નીતિશકુમાર   : : સંક્ષિપ્ત સમાચાર   : : ચિલીમાં ૮.૮ના ભૂકંપથી એક આખું શહેર ૧૦ ફૂટ ખસી ગયું   : : પાક.માં અમેરિકી NGO ની ઓફિસ પર હુમલો, ૬ મોત   : : અફઘાનિસ્તાનમાંથી કામગીરી આટોપવાનો ભારતનો નિર્ણય   : : ક્રિકેટ વિશ્વમાં બ્રેડમેન પછીનો મહાન બેટ્સમેન તેંડુલકર છે ઃ સ્ટીવ વો   : : પાકિસ્તાન બોર્ડએ યુસુફ અને યુનુસને અન્યાય કર્યો છેઃ ઇન્ઝમામ   : : સેમિફાઇનલમાં એશિયાની એક પણ ટીમ નહીં હોવાથી નિરાશ થયો છું   : : યુવા ખેલાડીઓને ટેસ્ટના નિષ્ણાત બનવામાં ખાસ રસ નથી ઃ દ્રવિડ   : : ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથો વન ડે મુકાબલો   : : માતા-પિતા માટે કોઈ એક પુત્રીનું મૃત્યુ પસંદ કરવાનું ધર્મસંકટ   : : અમેરિકી જેહાદી મહિલા સામે ત્રાસવાદના કાવતરાનો આરોપ   : : ચાંદીમાં રૃ.૩૧૦, સોનું બિસ્કીટમાં રૃ. ૮૦૦નો સુધારો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : એચ-૧બી વિઝા અરજીઓ પહેલી એપ્રિલથી સ્વીકારાશે   : : શિકાગો પાસેથી ગુજરાતી મહિલાનો મૃતદેહ મળ્યો   : : વનસ્પતિમાંથી પર્યાવરણને સાનુકૂળ પ્લાસ્ટિક બનાવાયું   : : ૭ દીકરીના પિતા લાલુએ મહિલા અનામતને ટેકો આપવો જોઈએ   : : રાજ્યસભામાં તોફાન મચાવનારા સાત સાંસદો આખરે સસ્પેન્ડ   : : ભીમાનંદે પોલીસને રૂ.એક કરોડ અને કોલગર્લની ઓફર કરી હતી   : : હોકી વર્લ્ડ કપમાં જર્મની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યુ   : : ૧૯૭૧માં આજના દિવસે ભારતે વિન્ડીઝની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ જીતી હતી   : : ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડેમાં છ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું   : : ખાંડમાં ઘટયા ભાવથી બે દિવસમાં રૂ.૩૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ
રોજ ૪૫ મિનિટના યોગાસનોથી જાતીય શક્તિ વધે છે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
Image(પી.ટી.આઇ.)
થાણે (મુંબઇ) તા.૮
દેશના ટોચના સેક્સોલોજિસ્ટસે કરેલા એક સર્વે મુજબ રોજ ફક્ત ૪૫ મિનિટ યોગાસનો કરવાથી જાતીય શક્તિ વધે છે.

હવે આ સત્તાવાર સત્ય બની રહ્યું છે.કોઇ પણ મહિલા રોજ ૪૫ મિનિટ યોગ કરે તો તેના જાતીય જીવનમાં ધરખમ ફેરફાર થઇ શકે છે. નવી દિલ્હી, મુુંબઇ અને પૂણેના જાણીતા સેક્સોલોજિસ્ટસે ૨૨થી ૫૫ વરસની ૪૦ મહિલાઓ પર એક પ્રયોગ કર્યો હતો. થાણેની યોગ ઇન્સ્ટીટ્યુટમાં હાથ ધરાયેલા આ પ્રયોગમાં જોઇ શકાયું હતું કે રોજ ૪૫ મિનિટ યોગ કરનારી મહિલાઓનું જાતીય જીવન ખૂબ સુખી હતું.

આ અભ્યાસની વિગતો ન્યૂયોર્કના પ્રસિદ્ધ સામયિક જર્નલ ઑફ સેક્સુઅલ મેડિસિનને ગયા નવેંબરમાં મોકલી આપવામાં આવી હતી. આ રિસર્ચના તારણને આ સામયિકે સ્વીકાર્યું હતું. આ તારણ સામયિકના હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.

મુંબઇના એક સેક્સોલોજિસ્ટ ડૉક્ટર ગિરીશ કરમરકરે કહ્યું કે અમે આ પ્રયોગમાં સામેલ થનારી મહિલાઓને એક પ્રશ્નાવલિ આપી હતી. એમાં ૨૦ પ્રશ્નો હતા જે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસને મોકલી આપવામાં આવ્યા હતા. એમાં સેક્સની ઇચ્છા, ઉત્તેજના, ઉંજણ, પીડા, ઓર્ગેઝમ અને માનસિક સંતોષ જેવી વિગતો આવરી લેવામાં આવી હતી.
(પી.ટી.આઇ.)
થાણે (મુંબઇ) તા.૮
દેશના ટોચના સેક્સોલોજિસ્ટસે કરેલા એક સર્વે મુજબ રોજ ફક્ત ૪૫ મિનિટ યોગાસનો કરવાથી જાતીય શક્તિ વધે છે.

હવે આ સત્તાવાર સત્ય બની રહ્યું છે.કોઇ પણ મહિલા રોજ ૪૫ મિનિટ યોગ કરે તો તેના જાતીય જીવનમાં ધરખમ ફેરફાર થઇ શકે છે. નવી દિલ્હી, મુુંબઇ અને પૂણેના જાણીતા સેક્સોલોજિસ્ટસે ૨૨થી ૫૫ વરસની ૪૦ મહિલાઓ પર એક પ્રયોગ કર્યો હતો. થાણેની યોગ ઇન્સ્ટીટ્યુટમાં હાથ ધરાયેલા આ પ્રયોગમાં જોઇ શકાયું હતું કે રોજ ૪૫ મિનિટ યોગ કરનારી મહિલાઓનું જાતીય જીવન ખૂબ સુખી હતું.

આ અભ્યાસની વિગતો ન્યૂયોર્કના પ્રસિદ્ધ સામયિક જર્નલ ઑફ સેક્સુઅલ મેડિસિનને ગયા નવેંબરમાં મોકલી આપવામાં આવી હતી. આ રિસર્ચના તારણને આ સામયિકે સ્વીકાર્યું હતું. આ તારણ સામયિકના હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.

મુંબઇના એક સેક્સોલોજિસ્ટ ડૉક્ટર ગિરીશ કરમરકરે કહ્યું કે અમે આ પ્રયોગમાં સામેલ થનારી મહિલાઓને એક પ્રશ્નાવલિ આપી હતી. એમાં ૨૦ પ્રશ્નો હતા જે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસને મોકલી આપવામાં આવ્યા હતા. એમાં સેક્સની ઇચ્છા, ઉત્તેજના, ઉંજણ, પીડા, ઓર્ગેઝમ અને માનસિક સંતોષ જેવી વિગતો આવરી લેવામાં આવી હતી.
 
< પાછળનુ   આગળનુ >