Last Updated:16 માર્ચ 2010 23 : 24 મંગળવાર

No account yet? Register | Lost Password?
  : : માથા પર વિમાન ઉતરતાં જોગરનું બીચ પર મૃત્યુ   : : કેળાં એઈડ્સના વાઈરસનો ફેલાવો અટકાવવા સક્ષમ   : : ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે   : : પૂણેની જર્મન બેકરીને ત્રાસવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી   : : બળાત્કારની વ્યાખ્યા નબળી નથી બનાવાઈ ઃ ચિદમ્બરમ   : : બેંગલોર પાસે ઇસરોના સેન્ટર પર રહસ્યમય ગોળીબાર   : : તમામ ખાનગી કંપનીઓને CISF સુરક્ષા નહિ મળે   : : બીસીસીઆઇને ચાલુ સિઝનમાં ૭૫૦ કરોડ રૂપિયાની આવક થશે   : : ઇજાગ્રસ્ત સ્મિથ અને મેસ્કરેન્હાસ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે   : : સોનાના બિસ્કિટમાં રૂ.૧૨૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : પાકિસ્તાનનાં ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ   : : ભારતીય ફિલ્મોમાં વિદેશી ડાન્સરોને કામ આપવા સામે એમએનએસનો વિરોધ   : : ઈસરોનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોનો ગોળીબાર   : : ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર   : : CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે   : : વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી   : : પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે   : : ૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય   : : કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર   : : માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો   : : લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ   : : એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ   : : ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી   : : રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું   : : સંક્ષિપ્ત સમાચાર   : : ડોલરની મજબૂતીએ આઈટી શેરોમાં આર્કષણ   : : ખાંડમાં ગુડી પડવા પૂર્વે રૃ.૧૪૦થી ૧૯૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત   : : કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ   : : યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે   : : મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા   : : IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી   : : વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે   : : ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના   : : સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા   : : હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો   : : IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા   : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : બસપની રજત જયંતી ઉજવવા માયાવતી કરોડોનો ધૂમાડો કરશે   : : સંક્ષિપ્ત સમાચાર   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ   : : પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી   : : તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ   : : ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર   : : એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો   : : AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન   : : ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી   : : માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ   : : સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ   : : મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ   : : રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ   : : સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો   : : પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી   : : ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા   : : કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર   : : સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું   : : ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે   : : ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : IIM કોલકાતાના ગ્રેજ્યુએટને રૃ.૧.૬ કરોડના પગારની ઓફર   : : રાજ્યસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત કેમ નહિ ?ઃ મમતા   : : લાલુ-મુલાયમ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નહિ લાવે
માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010
ન્યૂયોર્ક, તા. ૭
આલઝીમર, ડાયાબિટિસ અને હૃદય રોગોને નાબૂદ કરી લોકોને ૧૦૦ વર્ષ જેટલા લાંબા આયુષ્યનું વરદાન આપે તેવી સુપરડ્રગ વૈજ્ઞાાનિકો વિકસાવી રહ્યા છે. લાંબા અને તંદુરસ્ત જીવન તેમજ વૃદ્ધત્વના રોગોને અટકાવતા ત્રણ જનીનોની ઓળખના આધારે અગ્રણી જનીનશાસ્ત્રી ડૉ. નિર બાર્ઝિલાઈ અને તેમના સાથીઓએ સંશોધનો હાથ ધર્યા છે.
દીર્ધાયુ માટે જવાબદાર ત્રણ જીન ઓળખાયા ઃ આ જીનની નકલ કરીને દવા બનાવવાનું વિજ્ઞાાનીઓનું અભિયાન

''લોન્ગેવિરી જિન્સ'' દ્વારા નિર્મિત પ્રોટીનોનો તબીબી દ્રષ્ટિએ કાર્યક્ષમ ઉપયોગ કરી લાખો લોકોને દીર્ઘજીવન આપી શકાશે. જે લોકોના DNA માં આ ત્રણ જનીનો હોય તેઓમાં આલ્ઝીમર રોગ થવાની શક્યતા ૮૦ ટકા ઘટી જાય છે. વારસામાં મળેલ દીર્ધજીવન જનીનો ધૂમ્રપાન, ખરાબ આહાર, મેદસ્વિતા અને કસરતના અભાવના દુષ્પ્રભાવ સામે પણ રક્ષણ આપે છે.

આ જનીનોના ફાયદા હાથવગે કરવા કેટલીક લેબોરેટરીઓએ પિલ્સ બનાવવા તરફ પ્રયોગો હાથ ધર્યા છે. અને ડૉ. બાર્ઝિલાઈના માનવા મુજબ ત્રણ વર્ષની અંદર જ તેનું પરીક્ષણ કરી શકાશે. ન્યૂયોર્કમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસીનમાં ઈન્સ્ટિટયૂટ ફોર એજિંગ રીસર્ચના ડૉ. બાર્ઝિલાઈએ કહ્યું હતું કે દીર્ધ જીવન સંબંધિત જનીનને શોધવાનો ફાયદો એ છે કે જનીન જે રીતે કામ કરે છે તેને અનુસરતુ ઔષધ આપણે તૈયાર કરી શકીએ. જો આપણે તેની નકલ કરી શકીશું તો લાંબુ જીવન વાસ્તવિકતા બનશે.

ત્રણ લોન્ગેવિટી જનીનોમાંથી બે જનીન સારા કોલેસ્ટરોલના ઉત્પાદનને ઉત્તેજન આપે છે, જે હૃદયરોગો અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ત્રીજું જનીન ડાયાબિટિસ અટકાવે છે. ૧૦૦ વર્ષનું આયુષ્ય અત્યારે ૧૦,૦૦૦માંથી એકને મળે છે. પરંતુ સુપર પિલથી તેમાં ૨૦ ટકાનો વધારો થશે. આપણા પૂર્વજોમાં દીર્ધ જીવનના જનીનો હતા તેથી પર્યાવરણના પ્રદુષણની ખરાબ અસરો સામે તેમનું રક્ષણ થતું હતું.

જોકે, આલ્ઝીમર્સ સોસાયટીના એન્ડ્રયુ કેટરિંગહામના કહેવા મુજબ આલ્ઝીમરનો રોગ જે સર્વ સામાન્ય યાદશક્તિનો ઘટાડો છે, જનીનિક વલણ, જીવનશૈલી અને જીવનની ઘટનાઓનું સંયુક્ત પરિણામ છે અને તેમાં અનેક જનીનો સંકળાયેલા છે.
 
< પાછળનુ   આગળનુ >