|
નીચે દર્શાવેલ દરેક પસંદગી વૈકલ્પિક છે.
1.સૌ પ્રથમ મુખ્ય મેનુ માં આર્કાઈવ (Archive) મેનુ આઈટમ પર ક્લિક કરો. જેથી તમને નીચે મુજબ નું ફોર્મ જોવા મળશે.

2.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ તમારે કેટલા રિઝલ્ટ્સ એક સાથે જોવા છે તે પ્રમાણેનું યોગ્ય ઓપ્સન પસંદ કરો.
3.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ જો તમારે દરેક શબ્દ ને આખો સર્ચ કરવો હોય તો આ ચેક બોક્ષ ને પસંદ કરો.
4.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ તમારે જે વિભાગ માં આર્ટીકલ ને સર્ચ કરવો હોય તે વિભાગ ને યાદી માંથી પસંદ કરો.
5.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ તમારે જે પેટાવિભાગ માં આર્ટીકલ ને સર્ચ કરવો હોય તે પેટાવિભાગ ને યાદી માંથી પસંદ કરો.
6.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "with all of the words" ટેક્ષ્ટબોક્ષ માં તમને લાગતું હોય કે આ બધા જ શબ્દો આર્ટીકલ માં હોવા જોઈએ તેવા શબ્દો લખો .ex.જ્યોતિ બસુ,માર્કસવાદી, નેતા,
7.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "with the exact phrase" ટેક્ષ્ટબોક્ષ માં તમને લાગતું હોય કે આ શબ્દ ચોક્કસ આર્ટીકલ માં હશે જ તેવા શબ્દો લખોex.જ્યોતિ બસુ
8.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "with at least one of the words" ટેક્ષ્ટબોક્ષ માં તમને લાગતું હોય કે આ પૈકી નો કોઈ એક શબ્દ આર્ટીકલ માં મળશે તેવા શબ્દો લખો.ex.જ્યોતિ બસુ,સામ્યવાદી,ભારત
9.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "without the words" ટેક્ષ્ટબોક્ષ માં જે શબ્દો ને બાકાત રાખવા હોય તે શબ્દો લખો.
10.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "Title" ટેક્ષ્ટબોક્ષ માં તમને આર્ટીકલ નું ટાઈટલ ખબર હોય તો તે લખવું. ex. જ્યોતિ બસુની જીવનજ્યોત બુઝાઇ ગઇ
11.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "Days" ઓપ્સન માં તમારે જે દિવસ નો આર્ટીકલ શોધવો હોય તે દિવસ પ્રમાણે નું ઓપ્સન પસંદ કરો.
12.નીચેની ઈમેજ માં લાલ કલર ના નિશાન થી બતાવ્યા મુજબ "Date" ઓપ્સન માં તમને અંદાજે લાગતું હોય કે તમે જે આર્ટીકલ શોધવા માંગો છો તે આ તારીખ ની વચ્ચે હશે તે પ્રમાણે ની તારીખ પસંદ કરો.
13. સર્ચ બટન પર ક્લિક કરો અને રિઝલ્ટ્સ ની રાહ જુઓ.
|