Last Updated:18 માર્ચ 2010 17 : 28 ગુરુવાર

No account yet? Register | Lost Password?
  : : વર્ષ ૨૦૦૯માં ૫૦ લાખથી વધુ માનવદિવસો વેડફાયા   : : સીબીએસઈ હવે આગામી સત્રથી આંતરરાષ્ટ્રીય બોર્ડ બનવા સજ્જ   : : સરોગેટ બાળકોને દત્તક લેવાની જર્મન દંપતીને સુપ્રીમની મંજૂરી   : : બાળકોની જાતીય સતામણીમાં ઉ.પ્રદેશ મોખરે, દિલ્હી બીજા ક્રમે   : : દિલ્હીમાં ગર્ભનિરોધક ગોળીના વપરાશમાં નોંધપાત્ર વધારો   : : ઇજાગ્રસ્ત ધોની ૧૦ દિવસ માટે આઇપીએલમાંથી બહાર   : : માયાવતીએ ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરીને વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો   : : માથા પર વિમાન ઉતરતાં જોગરનું બીચ પર મૃત્યુ   : : કેળાં એઈડ્સના વાઈરસનો ફેલાવો અટકાવવા સક્ષમ   : : ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે   : : પૂણેની જર્મન બેકરીને ત્રાસવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી   : : બળાત્કારની વ્યાખ્યા નબળી નથી બનાવાઈ ઃ ચિદમ્બરમ   : : બેંગલોર પાસે ઇસરોના સેન્ટર પર રહસ્યમય ગોળીબાર   : : તમામ ખાનગી કંપનીઓને CISF સુરક્ષા નહિ મળે   : : બીસીસીઆઇને ચાલુ સિઝનમાં ૭૫૦ કરોડ રૂપિયાની આવક થશે   : : ઇજાગ્રસ્ત સ્મિથ અને મેસ્કરેન્હાસ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે   : : સોનાના બિસ્કિટમાં રૂ.૧૨૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : પાકિસ્તાનનાં ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ   : : ભારતીય ફિલ્મોમાં વિદેશી ડાન્સરોને કામ આપવા સામે એમએનએસનો વિરોધ   : : ઈસરોનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોનો ગોળીબાર   : : ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર   : : CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે   : : વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી   : : પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે   : : ૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય   : : કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર   : : માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો   : : લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ   : : એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ   : : ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી   : : રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું   : : સંક્ષિપ્ત સમાચાર   : : ડોલરની મજબૂતીએ આઈટી શેરોમાં આર્કષણ   : : ખાંડમાં ગુડી પડવા પૂર્વે રૃ.૧૪૦થી ૧૯૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત   : : કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ   : : યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે   : : મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા   : : IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી   : : વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે   : : ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના   : : સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા   : : હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો   : : IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા   : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : બસપની રજત જયંતી ઉજવવા માયાવતી કરોડોનો ધૂમાડો કરશે   : : સંક્ષિપ્ત સમાચાર   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ   : : પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી   : : તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ   : : ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર   : : એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો   : : AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન   : : ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી   : : માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ   : : સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ   : : મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ   : : રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ   : : સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો   : : પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી   : : ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા   : : કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર   : : સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું   : : ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે   : : ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક
ઉમેદવારોના ખર્ચની ચકાસણી ઇન્કમટેક્સ અધિકારીઓ કરશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઈ.)    નવી દિલ્હી,
ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા દાખલ કરાતા સોગંદનામા અને ખર્ચ અંગેની વિગતો તપાસવા માટે તે આગામી બે થી ત્રણ મહિનામાં એક નવું એકમ ઉભુ કરશે. ચૂંટણી દરમિયાન દેખરેખની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે આ એકમની રચના કરવામાં આવશે.

ખર્ચ ઉપરાંત ઉમેદવારો દ્વારા ફાઈલ કરાતાં સોગંદનામાની ચકાસણી માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય

મુખ્ય ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીએ જણાવ્યું હતું કે આ નવા એકમમાં આવક વેરા વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ અધિકારીઓ ઉમેદવારો દ્વારા દાખલકરાતા દસ્તાવેજોની ચકાસણી કરશે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારો તેમની મિલકતો, દેવા કે ખર્ચ અંગેની વિગતો પૂરી પાડે છે પણ તે ખરેખર સાચી છે કે ખોટી તે તપાસવા માટે ચૂંટણી પંચ સક્ષમ નથી. તેથી આ મર્યાદા દૂર કરવા માટે ચૂંટણી પંચે નવો વિભાગ ઉભો કરવાનો નિર્ણય કર્યો છે.

પંચની હાલની પ્રણાલીના મુદ્દે કુરેશીએ જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરોને કેટલીક સ્વાયત્તતા આપવામાં આવી છે અનેતેમાં માત્ર બંધારણીય સુધારા મારફતે જ ફેરફાર થઇ શકે તેમ છે. સરકારે સુધારણા કરવાનો સમય હવે આવી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ કાયદો ૧૯૯૧ સ્પષ્ટ કરે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો દરેક રીતે સમાન છે છતાં આ અંગે જરૃરી સુધારા હજુ સુધી કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત નકલી પક્ષોની નોંધણી અંગે કેટલીક તપાસ કરવાનો ચૂંટણી પંચને અધિકાર હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે પંચ માત્ર તપાસ કરી શકે છે પણ આવા કોઇ પક્ષની નોંધણી રદ્ કરવાની તેને કોઇ સત્તા નથી. આ ઘણી વિચિત્ર બાબત છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ૧૦૦૦ જેટલા રાજકીય પક્ષો છે અને દર વર્ષે તેમાં ૮૦ થી ૧૦૦ જેટલો ઉમેરો થાય છે.

 
< પાછળનુ   આગળનુ >