Last Updated:19 ડિસેમ્બર 2011

રણજીમાં હૈદરાબાદ સામે પાર્થિવ પટેલના ૧૦૫,રૃજુલ ભટ્ટના ૧૮૬ રન છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
અશરફ મકડાના ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૩

અમદાવાદ,
કેપ્ટન પાર્થિવ પટેલના ૧૦૫ અને યુવા બેટ્સમેન રૃજુલ ભટ્ટના શાનદાર ૧૮૬ રનના સહારે ગુજરાતે હૈદરાબાદના ૨૩૬ રનના સ્કોર સામે ૫૩૬ રનનો જંગી સ્કોર ખડકી ડ્રોમાં પરિણમેલી રણજી મેચમાં ૩ પોઇન્ટ મેળવ્યા હતા.
ગુજરાત અને હૈદરાબાદની મેચ ડ્રો

પાર્થિવે સતત બીજી રણજી મેચમાં સદી ફટકારતાં ૧૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦૫ રન કર્યા હતા. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ત્રીજી જ મેચ રમી રહેલા રૃજુલ ભટ્ટે ૨૫૦ બોલનો સામનો કરતાં ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૮૬ રનની મેરેથોન ઇનિંગ રમી હતી. ફાસ્ટ બોલર અશરફ મકડાએ પણ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા દર્શાવતા ૧૩૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૩ રન નોંધાવ્યા હતા. હૈદરાબાદે બીજી ઇનિંગમાં બે ઓેવરમાં વિના વિકેટે ૨ રન કર્યા હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી