|
આઇએમએફમાં ટોચના હોદ્દા પર ભારતીયની નિમણૂક |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૨૧ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના સેક્રેટરી તરીકે ભારતના અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ તિવારીની નિમણૂક ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ડોમિનિક સ્ટ્રોસ-કાહ્ને કરી હતી.
સિદ્ધાર્થ તિવારી સંકુલ વર્ક પ્રેાગ્રામના કાબેલ અધિકારી
ગણાય છે. હાલ તિવારી બજેટ અને પ્લાનિંગ વિભાગના ડાયરેક્ટર તરીકે કામ કરે
છે. તેઓ છેલ્લાં વીસ વરસથી આઇએમએફ સાથે સંકળાયેલા છે.
|