Last Updated:19 ડિસેમ્બર 2011

મુંબઇના હુમલાનો સૂત્રધાર હાફિઝ સૈયદ પાકિસ્તાનમાં છે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
લંડન તા.૨૧
મુંબઇ પર ગયા નવેંબરમાં આતંકવાદી હુમલાનંુ આયોજન કરનાર સૈયદ હાફિઝ મોહમ્મદ શુક્રવારે લાહોરમાં જામિયા અલ કાદસિયા મસ્જિદમાં હજારો નમાજિઓને સંબોધતો દેખાયો હતો. એ ભારત વિરોધી ભાષણ કરતો હતો.
લશ્કરે તૈબાનો આ વડો હાફિઝ મોહમ્મદ સૈયદ ન તો છૂપાતો-સંતાતો ફરે છે કે ન તો જેલમાં છે. એણે શુક્રવારની નમાજ પછી મેદનીને સંબોધતાં કહ્યું-'આપણે સહી રાસ્તે પર ચાલીને સુપરપાવર બની શકીએ છીએ. ખુદાએ મુસ્લિમોને સુપર પાવર બનવા માટે જ પેદા કર્યા છે. આપણા શાસકો અમેરિકાના પીઠ્ઠુ છે. તેમણે અમેરિકી ડૉલર માટે પોતાનો આત્મા અમેરિકાને વેચી દીધો છે' એવું સૈયદને ટાંકીને 'ધ ટાઇમ્સ' અખબારે ક્હ્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી