Last Updated:19 ડિસેમ્બર 2011

તહવ્વુર રાણાએ પાકિસ્તાની લશ્કરમાં ફરજ બજાવી હતી છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
શિકાગો તા.૨૧
લશ્કરે તૈબાના આતંકવાદી મનાતા કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ પાકિસ્તાનના લશ્કરમાં પણ ફરજ બજાવી હતી એવું એફબીઆઇએ શોધી કાઢ્યું હતું.

ખુદ રાણાના એક નજીકના સંબંધીએ કહ્યું કે પોતાનું ઐાપચારિક શિક્ષણ પતાવીને રાણા પાકિસ્તાની લશ્કરમાં જોડાયો હતો. એ પછી રાણા એક ડૉક્ટરને પરણીને શિકાગોમાં સ્થાયી થયો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી