|
એન્સેફેલાઇટિસથી વધુ ત્રણ બાળકોનાં મોત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
ગોરખપુર તા.૨૧
ઇસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં એન્સેફેલાઇટિસથી વધુ ત્રણ બાળકોનાં મરણ થતાં ચાલુ વરસે આ બીમારીથી થયેલાં મરણનો આંક ૫૨૪ પર પહોંચ્યો હતો.
આ બીમારીનો ભોગ બનેલા પચીસ જણને વિવિધ હૉસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય ખાતાના અતિરિક્ત ડાયરેક્ટર એલ ુપી રાવતે
કહ્યું હતું.
તેમણે કહ્યું કે જાપાની વાઇરસથી થતી આ બીમારીને કારણે ચાલુ વરસે ત્રણ
હજારથી વધુ લોકોને વિવિધ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
|