|
જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ)
જમ્મુ તા.૨૦ બનાવટી ચલણી નોટોની કહેવાતી હેરફેર માટે એક યુવાનની અહીં ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉથી મળેલી બાતમીના જેારે પોલીસે પૂંચ જિલ્લામાં એક બસ
સ્ટેન્ડ પરથી કબીર હુસૈન નામના યુવાનને ઝડપી લીધો હતો. એની પાસેથી સાડા
ચાર લાખ રૃપિયાની બનાવટી નોટો મળી આવી હતી. એ એકલો જ આ ધંધો કરે છે કે કોઇ
ટોળી આમાં સંડોવાયેલી છે એ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી હતી.
|