Last Updated:19 ડિસેમ્બર 2011

ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
અગરતલા તા.૨૦ પ્રતિબંધિત નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરાના બે રીઢા આતંકવાદી  રાજ્યના ઢાલાઇ જિલ્લામાં પોલીસના શરણે આવ્યા હતા.
કંટામોની ત્રિપુરા અને કુટાલ ત્રિપુરા તરીકે ઓળખાવાયેલા આ બંનેએ એસએલઆર તરીકે ઓળખાતી રાયફલો અને ૧૨૦ કારતૂસ પોલીસ સમક્ષ જમા કરાવ્યાં હતાં એમ પોલીસે કહ્યું હતું. આ બંનેએ અંબાસાના સબ ડિવિઝનલ ઑફિસર પ્રાણ કિસન દાસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી