Last Updated:19 December 2011

વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૨૦ લગભગ પાંત્રીસ વરસ પહેલાં થયેલા વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાઇ રહી છે. દેશના સૌથી મોટા આ કૌભાંડના પગલે ત્યારના પ્રમુખ રિચર્ડ નિક્સને રાજીનામંુ આપવું પડયું હતું.
પ્રમુખ તરીકે નિક્સન ખરેખર આ કૌભાંડ વિશે કેટલું અને શું જાણતા હતા અને ડેમોક્રેટિક નેશનલ કમિટિનાં કાર્યાલયો પર પડેલા દરોડા વિશે તેમની પાસે શી માહિતી હતી એ જાણવા ફોરેન્સિક તપાસ કરવામાં આવશે

નિક્સનની પ્રચાર ઝુંબેશના ત્રણ દિવસ પછી વોટરગેટ બિલ્ડીંગમાં નિક્સનના માણસો ધસી ગયા એ વિશે નિક્સન કેટલું જાણતા હતા એની માહિતી મેળવવા ત્યારના વ્હાઇટ હાઉસના ચીફ ઑફ ધ સ્ટાફ એચ આર હેલ્ડમેને બેઠકમાં લીધેલી નેાંધોનું પૃથક્કરણ કરવામાં આવશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી