Last Updated:12 માર્ચ 2010 23 : 45 શુક્રવાર

No account yet? Register | Lost Password?
  : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ   : : પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી   : : તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ   : : ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર   : : એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો   : : AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન   : : ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી   : : માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ   : : સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : સોનાના બિસ્કિટમાં રૃ.૧૪૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ   : : મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ   : : રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ   : : સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો   : : પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી   : : ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા   : : કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર   : : સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું   : : ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે   : : ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : ચાંદી, ખાંડ, એરંડા વાયદામાં નરમાઈ   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : IIM કોલકાતાના ગ્રેજ્યુએટને રૃ.૧.૬ કરોડના પગારની ઓફર   : : રાજ્યસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત કેમ નહિ ?ઃ મમતા   : : લાલુ-મુલાયમ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નહિ લાવે   : : સુરત આશ્રમશાળાની કિશોરીને પિતરાઇ ભાઇએ જ માતા બનાવી હતી   : : લાલુ-મુલાયમના પક્ષોએ સતત ત્રીજા દિવસે લોકસભા ખોરવી   : : લાલુ પ્રસાદના સાળા સાધુ યાદવ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ   : : નવ ખાનગી યુનિવર્સિટી સામે નિયમોના ભંગની ફરિયાદ   : : જેડી (યુ)માં તીવ્ર મતભેદ પરંતુ ભંગાણ નહિ પડે ઃ નીતિશકુમાર   : : સંક્ષિપ્ત સમાચાર   : : ચિલીમાં ૮.૮ના ભૂકંપથી એક આખું શહેર ૧૦ ફૂટ ખસી ગયું   : : પાક.માં અમેરિકી NGO ની ઓફિસ પર હુમલો, ૬ મોત   : : અફઘાનિસ્તાનમાંથી કામગીરી આટોપવાનો ભારતનો નિર્ણય   : : ક્રિકેટ વિશ્વમાં બ્રેડમેન પછીનો મહાન બેટ્સમેન તેંડુલકર છે ઃ સ્ટીવ વો   : : પાકિસ્તાન બોર્ડએ યુસુફ અને યુનુસને અન્યાય કર્યો છેઃ ઇન્ઝમામ   : : સેમિફાઇનલમાં એશિયાની એક પણ ટીમ નહીં હોવાથી નિરાશ થયો છું   : : યુવા ખેલાડીઓને ટેસ્ટના નિષ્ણાત બનવામાં ખાસ રસ નથી ઃ દ્રવિડ   : : ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથો વન ડે મુકાબલો   : : માતા-પિતા માટે કોઈ એક પુત્રીનું મૃત્યુ પસંદ કરવાનું ધર્મસંકટ   : : અમેરિકી જેહાદી મહિલા સામે ત્રાસવાદના કાવતરાનો આરોપ   : : ચાંદીમાં રૃ.૩૧૦, સોનું બિસ્કીટમાં રૃ. ૮૦૦નો સુધારો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : એચ-૧બી વિઝા અરજીઓ પહેલી એપ્રિલથી સ્વીકારાશે   : : શિકાગો પાસેથી ગુજરાતી મહિલાનો મૃતદેહ મળ્યો   : : વનસ્પતિમાંથી પર્યાવરણને સાનુકૂળ પ્લાસ્ટિક બનાવાયું   : : ૭ દીકરીના પિતા લાલુએ મહિલા અનામતને ટેકો આપવો જોઈએ   : : રાજ્યસભામાં તોફાન મચાવનારા સાત સાંસદો આખરે સસ્પેન્ડ   : : ભીમાનંદે પોલીસને રૂ.એક કરોડ અને કોલગર્લની ઓફર કરી હતી   : : હોકી વર્લ્ડ કપમાં જર્મની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યુ   : : ૧૯૭૧માં આજના દિવસે ભારતે વિન્ડીઝની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ જીતી હતી   : : ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડેમાં છ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું   : : ખાંડમાં ઘટયા ભાવથી બે દિવસમાં રૂ.૩૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : આંતરજ્ઞાતિય લગ્નો અટકાવતી ગ્રામ પંચાયતને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનો ટેકો   : : બ્રિટનમાં મહિલાઓ કરતાં પુરુષો વધુ ફેશનેબલ   : : મહિલા અનામત અંગે ચર્ચા યોજવામાં નહીં આવે તો ભાજપાની મતદાનની બહિષ્કારની ચિમકી   : : મહિલા અનામત ખરડાનાં વિરોધમાં રાજ્યસભામાં હંગામો કરવા બદલ સાત સાંસદો સસ્પેન્ડ   : : અમેરિકી કંપનીએ ટેકઓવરનો રિલાયન્સની ઓફર ફગાવી દીધી   : : સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસમાં અવરોધનો સંકેત   : : ત્રાસવાદી હુમલાના ભયે મુંબઈ, કોલકાતા, બેંગલોરમાં એલર્ટ   : : રાજ ઠાકરેને ભડકાઉ ભાષણો નહિ કરવા સુપ્રીમની ચેતવણી   : : જાડેજા પરનો પ્રતિબંધ જારી રહેશે IPLની ત્રીજી સિઝનમાં નહિ રમી શકે   : : ઓસ્ટ્રેલિયાના કેટલાક 'ઇડિયટ' ખેલાડીઓ પર લગામની જરૃર છે   : : ''સર, હું તો નેટ પ્રેક્ટીસમાં પણ હેલ્મેટ વગર ના ઉતરી શકું''   : : સ્પેને ઇંગ્લેન્ડને ૨-૦થી હરાવીને આંચકો આપ્યો   : : ગેલ અને મેકુલમ આઇપીએલની મહત્વની મેચો નહીં રમી શકે   : : શૂમાકર આઠમી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ઉતરશે
અંબાણી ભાઇઓનેા કેસ છોડતાં વધુ એક જજ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 05 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૫ અંબાણી ભાઇઓ વચ્ચે ચાલી રહેલા ગૅસના ભાવ અંગેના કાનૂની જંગમાંથી ખસી જવાની જસ્ટિસ રવીન્દ્રનની જાહેરાતના ચોવીસ કલાકમાં વધુ એક જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ પણ કેસ છોડી દેવાની જાહેરાત કરી હતી.

જસ્ટિસ કાત્જુએ કહ્યું હતું કે મારાં પત્ની પાસે રિલાયન્સના શૅર છે એટલે નૈતિક રીતે હું આ કેસની સુનાવણીમાં સામેલ થઇ શકું નહીં.

ગઇ કાલે જસ્ટિસ રવીન્દ્રને એમ કહીને કેસ છોડી દીધો હતો કે મૂકેશ અંબાણીને કાનૂની સલાહ આપતી બેંગલોરની સોલિસિટર કંપનીમાં મારી પુત્રી પહેલી સપ્ટેંબરથી જોડાઇ છે એવી જાણ મને ગઇ કાલે થઇ એટલે હું નૈતિક જવાબદારી સ્વીકારીને આ કેસ છોડી દઉં છું.

આમ અંબાણી કેસમાંથી બે જજ છૂટા થયા એટલે ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને હવે નવી બેંચ બનાવીને નવેસર કેસની સુનાવણી કરવી પડશે.  જસ્ટિસ રવીન્દ્રન છૂટા થયા ત્યારે ચીફ જસ્ટિસે તેમના સ્થાને બી સુદર્શન રેડ્ડીને લીધા હતા. જસ્ટિસ કાત્જુના સ્થાને  હવે પી સત્યશિવનને લેવામાં આવશે. આમ આ કેસમાં વધુ એક નાટયાત્મક વળાંક આવ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >