પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પ્રથમ વન ડેમાં ૧૩૮ રનથી હરાવ્યું
રમત જગત સમાચાર
Written by GS News
Wednesday, 04 November 2009
મેન ઓફ ધ મેચ આફ્રિદીનો ઓલરાઉન્ડ દેખાવ
અબુ ધાબી,
મેન ઓફ ધ મેચ આફ્રિદીએ ૫૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૭૦ રન
ફટકાર્યા બાદ બે વિકેટો ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કરતાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડ
સામેની પ્રથમ વન ડેમાં ૧૩૮ રનથી આસાન વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને આપેલા
૨૮૮ રનના પડકાર સામે ન્યુઝીલેન્ડ ૧૪૯માં ખખડયુ હતુ.
પાકિસ્તાન ઃ ૯ વિકેટે ૨૮૭
ન્યુઝીલેન્ડ
-
રન
બોલ
૪
૬
બી.મેકુલમ
બો.ગુલ
૨૧
૨૭
૪
૦
રેડમંડ
એલબીબો. અજમલ
૫૨
૯૧
૬
૦
ગપ્ટિલ
બો.ગુલ
૦૪
૦૯
૦
૦
ટેલર
કો.અકમલ બો.આમેર
૦૦
૦૫
૦
૦
સ્ટાયરિસ
કો.સબ બો.રઝાક
૦૫
૧૭
૦
૦
વેટ્ટોરી
બો.આફ્રિદી
૩૮
૪૧
૧
૦
ઓરમ
બો.રઝાક
૦૯
૨૩
૧
૦
એન.મેકુલમ
એલબી બો.આફ્રિદી
૦૦
૦૧
૦
૦
બટલર
રનઆઉટ
૦૪
૦૭
૧
૦
બોન્ડ
અણનમ
૦૪
૦૯
૦
૦
સાઉથિ
એલબીબો.અજમલ
૦૧
૦૭
૦
૦
વધારાના
(લેગબાય ૮, વાઇડ ૨, નોબોલ ૧)
૧૧
કુલ
૩૯.૨ ઓવરમાં ઓલઆઉટ
૧૪૯
વિકેટનો ક્રમ ઃ ૧-૩૦ (બી.મેકુલમ ૭.૪), ૨-૩૪ (ગપ્ટિલ ૯.૨), ૩-૩૫ (ટેલર ૧૦.૨), ૪-૫૦ (સ્ટાયરિસ ૧૫.૧), ૫-૧૧૯ (રેડમંડ ૨૯.૩), ૬-૧૩૯ (વેટ્ટોરી ૩૪.૫), ૭-૧૩૯ (એન.મેકુલમ ૩૪.૬), ૮-૧૩૯ (ઓરમ ૩૫.૩), ૯-૧૪૪ (બટલર ૩૭.૨), ૧૦-૧૪૯ (સાઉથિ ૩૯.૨)બોલીંગ ઃ આમેર ૭-૧-૧૫-૧, ગુલ ૬-૩-૨૪-૨, રઝાક ૯-૧-૩૮-૨, આફ્રિદી ૧૦-૦-૪૬-૨, અજમલ ૭.૨-૦-૧૮-૨.