Last Updated:07 સપ્ટેમ્બર 2010

-->
રણજી ટ્રોફીમાં ગુજરાતે ઓરીસ્સા સામે ૭૮ રનની સરસાઇ મેળવી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
સિદ્ધાર્થ, અશરફ અને મેહુલની ૨-૨ વિકેટ

અમદાવાદ,
સિધ્ધાર્થ ત્રિવેદી, અશરફ મકડા અને મેહુલ પટેલે ૨-૨ વિકેટો ઝડપતા ગુજરાતના પ્રથમ ઇનિંગના ૨૭૦ રનના સ્કોર સામે ઓરીસ્સાની પ્રથમ ઇનિંગ ૧૯૨ રનમાં સમેટાઇ હતી. રણજી ટ્રોફી મેચના બીજા દિવસે ગુજરાતે પ્રથમ ઇનિંગની ૭૮ રનની સરસાઇ બાદ બીજી ઇનિંગમાં રમતના અંતે વિના વિકેટે ૪ રન કર્યા હતા.
ગુજરાત પ્રથમ ઇનિંગ
૯૧ ઓવરમાં ૭ વિકેટે ૨૩૭ થી આગળ

-

રન

બોલ

ટી.પટેલ કો.ડી.મોહન્તી

 

 

 

 

બો.બી.મોહન્તી

૨૨

૮૩

એ.મકડા રનઆઉટ

૩૧

૨૩

એસ.ત્રિવેદી કો.બેહેરા

 

 

 

 

બો.ડી.મોહન્તી

૨૨

૨૭

એમ.પટેલ અણનમ

૦૦

૦૭

વધારાના (લેગબાય ૧, નોબોલ ૨, બાય ૨)

૦૫

 

 

 

કુલ ૧૦૦.૧ ઓવરમાં ઓલઆઉટ

૨૭૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૮-૨૩૭ (મકડા ૯૧.૩), ૯-૨૬૬ (ટી.પટેલ ૯૭.૪), ૧૦-૨૭૦ (એસ.ત્રિવેદી ૧૦૦.૧)બોલીંગ ઃ ડી.મોહન્તી ૨૧.૨-૩-૪૫-૩, બી.મોહન્તી ૨૧.૫-૮-૪૬-૧, મુલીક ૩-૨-૪-૦, ડી.સિંઘ ૨૯-૬-૯૭-૪, પી.પટેલ ૧૧-૨-૪૪-૦, બેહેરા ૬-૩-૯-૦, આર.મોહન્તી ૮-૧-૨૨-૦.

ઓરીસ્સા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

પાતી કો.ટી.પટેલબો.એમ.પટેલ

૨૪

૧૯

એલ.દાસ એલબીબો.ત્રિવેદી

૦૦

૦૪

બેહેરા કો.ઠાકર બો.ટી.પટેલ

૭૮

૧૯૫

બીસ્વાલ કો.પાર્થિવ બો.મકડા

૦૨

૦૭

મુલીક કો.ભટ્ટ બો.ત્રિવેદી

૦૦

૧૩

આર.મોહન્તી કો.પાર્થિવ બો.એમ.પટેલ

૩૪

૬૫

પી.પટેલ કો.ટી.પટેલ બો.ભટ્ટ

૦૪

૦૩

સાહૂ કો.મકડા બો.યાદવ

૧૨

૨૫

ડી.મોહન્તી રનઆઉટ

૨૬

૯૪

બી.મોહન્તી કો.પાર્થિવ બો.મકડા

૦૧

૦૩

ડી.સિંઘ અણનમ

૦૦

૦૨

વધારાના (બાય ૧, વાઇડ ૩, લેગબાય ૨, નોબોલ ૫)

૧૧

 

 

 

કુલ ૭૦.૫ ઓવરમાં ઓલઆઉટ

૧૯૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧ (દાસ ૦.૫), ૨-૨૬ (પાતી ૭.૩), ૩-૩૮ (બિસ્વાલ ૧૦.૪), ૪-૪૫ (મુલીક ૧૫.૪), ૫-૧૦૦ (આર.મોહન્તી ૩૪.૫), ૬-૧૦૫ (પી.પટેલ ૩૫.૩), ૭-૧૩૫ (સાહૂ ૪૩.૪), ૮-૧૮૯ (બેહેરા ૬૮.૧), ૯-૧૯૨ (બી.મોહન્તી ૬૯.૪)
બોલીંગ ઃ એસ.ત્રિવેદી ૧૩-૬-૧૯-૨, એ.મકડા ૧૨-૩-૩૯-૨, એમ.પટેલ ૧૨-૨-૩૮-૨, એસ.યાદવ ૧૦-૨-૨૪-૧, ટી.પટેલ ૭.૫-૦-૨૪-૧, આર.ભટ્ટ ૧૨-૨-૩૫-૧, દેસાઇ ૧-૦-૨-૦, એન.પટેલ ૩-૦-૮-૦.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી