Last Updated:20 માર્ચ 2010 11 : 32 શનિવાર

No account yet? Register | Lost Password?
  : : લંડનમાં છેતરપિંડી કરનારા NRI દંપતીની આત્મહત્યા   : : ઈરાનની પરમાણુ સુવિધા ઉડાવી દેવાની તૈયારી કરતું અમેરિકા   : : વિશ્વના સૌથી તીખાં મરચાં ભૂત જોલોકિયામાંથી ગ્રેનેડ બનાવાયો   : : લાદેન પાકિસ્તાનમાં જ સંતાયો છે ઃ સીઆઈએ   : : કેપિટેશન ફી લેનાર પર ફોજદારી થશે   : : વંધ્યાએ સંતાન પ્રાપ્તિ માટે 5 બાળકોનો બલિ ચડાવ્યો   : : જોખમી કચરો પેદા કરવામાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે   : : બ્રિટને અપેક્ષિત આવકની મર્યાદા વધારીને ૨૫ હજાર પાઉન્ડ કરી   : : કોંગ્રેસમાં બુદ્ધિશાળી સભ્યોનું ભાવિ ઉજ્જવળ છે ઃ રાહુલ   : : વર્ષ ૨૦૦૯માં ૫૦ લાખથી વધુ માનવદિવસો વેડફાયા   : : સીબીએસઈ હવે આગામી સત્રથી આંતરરાષ્ટ્રીય બોર્ડ બનવા સજ્જ   : : સરોગેટ બાળકોને દત્તક લેવાની જર્મન દંપતીને સુપ્રીમની મંજૂરી   : : બાળકોની જાતીય સતામણીમાં ઉ.પ્રદેશ મોખરે, દિલ્હી બીજા ક્રમે   : : દિલ્હીમાં ગર્ભનિરોધક ગોળીના વપરાશમાં નોંધપાત્ર વધારો   : : ઇજાગ્રસ્ત ધોની ૧૦ દિવસ માટે આઇપીએલમાંથી બહાર   : : માયાવતીએ ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરીને વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો   : : માથા પર વિમાન ઉતરતાં જોગરનું બીચ પર મૃત્યુ   : : કેળાં એઈડ્સના વાઈરસનો ફેલાવો અટકાવવા સક્ષમ   : : ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે   : : પૂણેની જર્મન બેકરીને ત્રાસવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી   : : બળાત્કારની વ્યાખ્યા નબળી નથી બનાવાઈ ઃ ચિદમ્બરમ   : : બેંગલોર પાસે ઇસરોના સેન્ટર પર રહસ્યમય ગોળીબાર   : : તમામ ખાનગી કંપનીઓને CISF સુરક્ષા નહિ મળે   : : બીસીસીઆઇને ચાલુ સિઝનમાં ૭૫૦ કરોડ રૂપિયાની આવક થશે   : : ઇજાગ્રસ્ત સ્મિથ અને મેસ્કરેન્હાસ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે   : : સોનાના બિસ્કિટમાં રૂ.૧૨૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : પાકિસ્તાનનાં ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ   : : ભારતીય ફિલ્મોમાં વિદેશી ડાન્સરોને કામ આપવા સામે એમએનએસનો વિરોધ   : : ઈસરોનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોનો ગોળીબાર   : : ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર   : : CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે   : : વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી   : : પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે   : : ૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય   : : કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર   : : માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો   : : લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ   : : એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ   : : ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી   : : રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું   : : સંક્ષિપ્ત સમાચાર   : : કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત   : : કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ   : : યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે   : : મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા   : : IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી   : : વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે   : : ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના   : : સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા   : : હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો   : : IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા   : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : ચિલીમાં ૮.૮ના ભૂકંપથી એક આખું શહેર ૧૦ ફૂટ ખસી ગયું   : : પાક.માં અમેરિકી NGO ની ઓફિસ પર હુમલો, ૬ મોત   : : અફઘાનિસ્તાનમાંથી કામગીરી આટોપવાનો ભારતનો નિર્ણય   : : ક્રિકેટ વિશ્વમાં બ્રેડમેન પછીનો મહાન બેટ્સમેન તેંડુલકર છે ઃ સ્ટીવ વો   : : પાકિસ્તાન બોર્ડએ યુસુફ અને યુનુસને અન્યાય કર્યો છેઃ ઇન્ઝમામ   : : સેમિફાઇનલમાં એશિયાની એક પણ ટીમ નહીં હોવાથી નિરાશ થયો છું   : : યુવા ખેલાડીઓને ટેસ્ટના નિષ્ણાત બનવામાં ખાસ રસ નથી ઃ દ્રવિડ   : : ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથો વન ડે મુકાબલો   : : માતા-પિતા માટે કોઈ એક પુત્રીનું મૃત્યુ પસંદ કરવાનું ધર્મસંકટ   : : અમેરિકી જેહાદી મહિલા સામે ત્રાસવાદના કાવતરાનો આરોપ   : : એચ-૧બી વિઝા અરજીઓ પહેલી એપ્રિલથી સ્વીકારાશે   : : શિકાગો પાસેથી ગુજરાતી મહિલાનો મૃતદેહ મળ્યો   : : વનસ્પતિમાંથી પર્યાવરણને સાનુકૂળ પ્લાસ્ટિક બનાવાયું   : : હોકી વર્લ્ડ કપમાં જર્મની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યુ   : : ૧૯૭૧માં આજના દિવસે ભારતે વિન્ડીઝની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ જીતી હતી   : : ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડેમાં છ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિધાર્થી પર વંશિય હુમલો, હુમલાખોરોમાં યુવતીનો સમાવેશ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
મેલબોર્ન (એજન્સી)
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઈ રહેલા વંશિય હુમલામાં આજે વધુ એક કિસ્સો જોડાયો હતો. ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં સ્થિત ઓસ્ટ્રેલિયન ઈન્ડસ્ટ્રિયલ સિસ્ટમ ઈન્સ્ટિટ્યૂટનાં ઓટોમોટિવ એન્જીન્યરિંગમાં અભ્યાસ કરતાં એક તેજસ્વી ભારતીય વિધાર્થી પર એક યુવતી સહિત કેટલાક સ્થાનીક લોકોએ હુમલો કરી તેને અપશબ્દો ભાંડ્યા હતા.
સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, મૂળ ભારતનો અમૃત ગોયલ નામનો વિધાર્થી ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરનાં ઓસ્ટ્રેલિયન ઈન્ડસ્ટ્રિયલ સિસ્ટમ ઈન્સ્ટિટ્યૂટનાં ઓટોમોટિવ એન્જીન્યરિંગ વિભાગમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તે મેલબોર્નનાં લાવેર્ટોન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બે ઓસ્ટ્રેલિયન યુવક અને એક યુવતી તેની પાસે આવી પહોંચ્યા હતા. અમૃત કંઈ સમજે તે પહેલા જ તેઓએ તેને ગાળો ભાંડી હતી અને તેની ઉપર હુમલો કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયન યુવતીએ તેની ડાબી આંખ ઉપર મુક્કો મારીને તેને ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ હેબતાઈ ગયેલો ભારતીય વિધાર્થી પોતાના ઘરે દોડી આવ્યો હતો અને આ સંદર્ભે તેણે સ્થાનીક પોલીસને જાણ કરી હતી. જોકે, ઘટનાની ગણતરીનાં સમયમાં જાણ કરાઈ હોવા છતાંય સ્થાનીક પોલીસ લગભગ એક કલાક મોડી આવી હતી.

 
< પાછળનુ   આગળનુ >