Last Updated:19 ડિસેમ્બર 2011

ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ બેઠકની પેટાચૂંટણીના કરોડપતિ ઉમેદવારો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બર સૌથી શ્રીમંત ઉમેદવાર છે.

અભિનેતા કમ રાજનેતા એવા રાજ બબ્બરે પોતાની સંપત્તિ ૧૧ કરોડ જાહેર કરી હતી  જ્યારે સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવે પાંચ કરોડ અને ભાજપના ભાનુ પ્રતાપ સિંઘે પોતાની સંપત્તિ ત્રણ કરોડની જાહેર કરી હતી એમ નેશનલ ઇલેક્શન વૉચ નામની એનજીઓએ જણાવ્યું હતું.

આ બેઠક માટે કુલ ૧૬ ઉમેદવારો મેદાનમાં છે જેમાંના રાજ બબ્બર સહિત ચાર સામે ક્રિમિનલ કેસ ઊભા છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી