|
એ બંને ગેરકાયદે વસાહતીઓને ઘુસાડતા હતા ઃ એફબીઆઇ |
|
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૪ આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડવા માટે ગયા મહિને એફબીઆઇએ પકડેલા ડેવિડ હેડલી અને તાહાવર હુસૈન રાણા અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને ઘુસાડવાનો ધંધો કરતા હતા.
શિકાગોની કોર્ટમાં પ્રોસિક્યુશને કહ્યું કે અમેરિકી વસાહતી
ધારાની છટકબારીઓનો અભ્યાસ કરીને આ બંને દેશમાં જોખમી તત્ત્વોને ઘુસાડતા
હતા. આ બંને પરની હાલની સુનાવણી ૧૦ નવેંબર સુધી ચાલવાની છે.
|