Last Updated:16 માર્ચ 2010 13 : 18 મંગળવાર

No account yet? Register | Lost Password?
  : : ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર   : : CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે   : : વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી   : : પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે   : : ૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય   : : કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર   : : માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો   : : લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ   : : એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ   : : ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી   : : રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું   : : સંક્ષિપ્ત સમાચાર   : : ડોલરની મજબૂતીએ આઈટી શેરોમાં આર્કષણ   : : ખાંડમાં ગુડી પડવા પૂર્વે રૃ.૧૪૦થી ૧૯૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત   : : કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ   : : યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે   : : મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા   : : IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી   : : વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે   : : ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના   : : સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા   : : હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો   : : IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા   : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : બસપની રજત જયંતી ઉજવવા માયાવતી કરોડોનો ધૂમાડો કરશે   : : સંક્ષિપ્ત સમાચાર   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ   : : પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી   : : તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ   : : ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર   : : એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો   : : AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન   : : ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી   : : માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ   : : સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ   : : મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ   : : રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ   : : સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો   : : પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી   : : ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા   : : કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર   : : સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું   : : ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે   : : ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી   : : સંક્ષિપ્ત સમાચાર   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : IIM કોલકાતાના ગ્રેજ્યુએટને રૃ.૧.૬ કરોડના પગારની ઓફર   : : રાજ્યસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત કેમ નહિ ?ઃ મમતા   : : લાલુ-મુલાયમ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નહિ લાવે   : : સુરત આશ્રમશાળાની કિશોરીને પિતરાઇ ભાઇએ જ માતા બનાવી હતી   : : લાલુ-મુલાયમના પક્ષોએ સતત ત્રીજા દિવસે લોકસભા ખોરવી   : : લાલુ પ્રસાદના સાળા સાધુ યાદવ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ   : : નવ ખાનગી યુનિવર્સિટી સામે નિયમોના ભંગની ફરિયાદ   : : જેડી (યુ)માં તીવ્ર મતભેદ પરંતુ ભંગાણ નહિ પડે ઃ નીતિશકુમાર   : : સંક્ષિપ્ત સમાચાર   : : ચિલીમાં ૮.૮ના ભૂકંપથી એક આખું શહેર ૧૦ ફૂટ ખસી ગયું   : : પાક.માં અમેરિકી NGO ની ઓફિસ પર હુમલો, ૬ મોત   : : અફઘાનિસ્તાનમાંથી કામગીરી આટોપવાનો ભારતનો નિર્ણય   : : ક્રિકેટ વિશ્વમાં બ્રેડમેન પછીનો મહાન બેટ્સમેન તેંડુલકર છે ઃ સ્ટીવ વો   : : પાકિસ્તાન બોર્ડએ યુસુફ અને યુનુસને અન્યાય કર્યો છેઃ ઇન્ઝમામ   : : સેમિફાઇનલમાં એશિયાની એક પણ ટીમ નહીં હોવાથી નિરાશ થયો છું   : : યુવા ખેલાડીઓને ટેસ્ટના નિષ્ણાત બનવામાં ખાસ રસ નથી ઃ દ્રવિડ   : : ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથો વન ડે મુકાબલો   : : માતા-પિતા માટે કોઈ એક પુત્રીનું મૃત્યુ પસંદ કરવાનું ધર્મસંકટ   : : અમેરિકી જેહાદી મહિલા સામે ત્રાસવાદના કાવતરાનો આરોપ   : : એચ-૧બી વિઝા અરજીઓ પહેલી એપ્રિલથી સ્વીકારાશે
ઉ.પ્રદેશના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટની માફી માંગી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
માયાવતીના પૂતળા કાર્યક્રમ બદલ

(પીટીઆઇ)    નવી દિલ્હી,
સર્વોચ્ચ અદાલતના આદેશની ઉપરવટ જઇને લખનઉમાં મુખ્યપ્રધાન માયાવતી સહિતના દલિત નેતાઓના રૃા. ૨૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થતા સ્મારકોનું બાંધકામ ચાલુ રાખવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટની ''પ્રામાણીક અને બિનશરતી માફી'' માગી છે.

સર્વોચ્ચ અદાલતના આદેશની માયાવતી સરકારે અવગણના નહિ કરી હોવાનો દાવો

મુખ્ય સચિવ અતુલ કુમાર ગુપ્તાએ દાખલ કરેલા ૫૧ પાનાનાં સોગંદનામામાં તેમણે જણાવ્યું હતું કે તેમને સર્વોચ્ચ અદાલત માટે ઘણું માન છે અને અદાલતના આદેશોનો સ્વીકાર કરવો એ તેમની ફરજ છે. આ અગાઉ ૬ ઓકટોબરના રોજ સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવને અદાલતના આદેશની અવમાનના કરવા બદલ નોટિસ ફટકારી હતી. સ્મારકોનું બાંધકામ અટકાવવાનો અદાલતે આદેશ આપ્યો હોવા છતાં બાંધકામ ચાલુ હોવાની મુખ્ય સચિવ સામે ફરિયાદ દાખલ થઇ હતી. ૮ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ અટકાવવા અંગે રાજ્ય સરકારે અદાલતને બાંયેધરી પણ આપી હતી.

ગુપ્તાના સોગંદનામામાં જણાવાયું હતું કે તેમને સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ પ્રત્યે અનહદ આદર છે અને અદાલતના આદેશનું પાલન કરવાની દિશામાં તેમણે પગલાં પણ ભર્યા હતા. તેમ છતાં અદાલતના આદેશનું પાલન કરવામાં કોઇ અમાનના, વિચલન કે ગેરવર્તણૂક થઇ હોય તો તેઓ પ્રમાણીક અને બિનશરતી માફી માગે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અદાલતના આદેશનો અમલ થાય તે માટે જરૃરી કાર્યવાહી કરશે. સચિવે જણાવ્યું હતું કે જે સ્થળો પર બાંધકામ ચાલુ હતું તેનો સમાવેશ અલ્હાબાદ વડી અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં કરાયો નહોતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઉત્તરપ્રદેશની માયાવતી સરકારે પણ આવું જ મંતવ્ય રજૂ કર્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >